________________
જ
છે
આ
૫. નયવિજયજી મહારાજ
મહારાજ ઊંચામાં ઊંચા શબ્દો વાપરે છે, તેમના ઉપર અપાર ભક્તિ છે. “જેઓની કૃપાથી અમારા જેવા મૂર્ખ પણ પંડિતોની પંક્તિમાં બેસે છે.” (ગુરુતત્ત્વવિનિશ્ચય) “શ્રી નયવિજય ગુરુ તણો નામ પરમ છે મંત.” ગુરુમહારાજનું નામ પરમ મંત્ર સ્વરૂપ છે. પોતાના ગુરુના કારણે જ પોતે કાશી જઈ શક્યા છે, તે ઋણ તેઓ ક્યારેય ભૂલ્યા નથી. “તથા વીરસ્ય વધમમનસ્ યે મમ તે’’ “રહીય કાશીમઠે
એક : યશસ્વી ગુરુપરંપરા ૦ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org