________________
देवताप्रसादथी विद्याप्राप्ति
नच देवताप्रसादात् अज्ञानोच्छेदासिद्धिः, तस्य कर्मविशेषविलयाधीनत्वादइतिवाच्यम्. देवताप्रसादस्यापि क्षयोपशमाधायकत्वेन तथात्वात्; द्रव्यादिकं प्रतीत्य क्षयोपशम-प्रसिद्धेः ॥
(યશોવાણી) સ્તુતિવૃત્ત 9/8.
પ્રશ્ન: દેવતાની કૃપાથી અજ્ઞાન દૂર ન થઈ શકે કારણ કે
તે જ્ઞાનાવરણીય કર્મના ઘટવા સાથે સંબંધ ધરાવે છે.
ઉત્તર: ના. આ તેવું નથી. દેવતાની પ્રસન્નતા પણ એ
જ્ઞાનાવરણીય કર્મને ઘટાડવામાં કારણ બની શકે છે જેમ (બ્રાહ્મી વગેરે ઓષધિ સેવનથી) દ્રવ્ય = પદાર્થનો આશ્રય કરવાથી ક્ષયોપશમની વૃદ્ધિ થતી જણાય છે તેમ.
Assistriji
•
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org