________________
આમ સુજસવેલી ભાસમાં વર્ણન છે. તેના ઉપરથી તારણ એ નીકળે છે કે પદમસિંહ તેમનાથી ઉંમરમાં મોટા છે એ વાત તો ઉપાધ્યાયજી મહારાજે પણ લખી જ છે. “શ્રી પદ્મવિનયાનુન:।” ‘‘પ્રાજ્ઞાનુનના શિશુ: ।'' વગેરે ઉલ્લેખો તથા પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય ગણી શ્રી લક્ષ્મીવિજ્યજીએ લખેલી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત પ્રતિમાશતકની સંવત ૧૭૨૩માં લખાયેલી પોથીની પુષ્ટિકામાં॰ પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે તો
Jain Education International
ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીખિયા એ”
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org