________________
१. पं. श्री जसविजयगणि नवीनग्रन्थरचना कृतः श्री घोघावेलाकूले सं. १७१७ वर्षे कार्तिक मासे शुभवासरे सकल समुदायेन लिपीकृतः ।
૨. વિજ્યસિંહસૂરિજી મહારાજનો ઉપકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ઉ૫૨ ઘણો હતો અને તેનો ઉલ્લેખ* પણ પોતે કર્યો છે, એટલું જ નહીં પણ પોતે તેઓના જીવનથી આકર્ષાયા હતા અને તેઓના જીવનને લગતા એક મહાકાવ્ય ‘વિનયોલ્લાસ”ની પોતે રચના કરી હતી, જો કે તે કાવ્ય અધૂરું રહ્યું છે. થોડાં વર્ષ પહેલાં તે કાવ્ય વૃત્તિ સહિત પ્રકાશિત થયું છે. તે આ. શ્રી વિજયસિંહસૂરિજી
મહારાજ.
*તાસ પાટે વિજયદેવસૂરીશ્વર મહિમાવંત નિરીહો, તાસ પાટે વિજયસિંહસૂરીશ્વર સકલ સૂરિમાં લીહો તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી ગીતાર્થ ગુણ વાધ્યો, તસ હિતશીખ તણે અનુસારે જ્ઞાનયોગ એ સાધ્યો. જસ ઉદ્યમ ઉત્તમ માર્ગનો ભલે ભાવથી લહીએ, જસ મહિમા મહીમાંહે વિદિતો તસ ગુણ કેમ ન રહીએ.
દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ, ઢાળ-૧૭.
જેહથી વિ ટળી કુમતિ ચોરી.’
૩. “તાસ પાટે વિજ્યદેવસૂરીસરુ, પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી; જાસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો, સીમંધર સ્વામી ૩૫૦ ગા. સ્તવન, ઢાળ ૧૭ અહીં “કુમતિ ચોરી” એ પદનો ક્રિયોદ્ધાર-સંવિગ્ન માર્ગમાં સહાયતારૂપ અર્થ આ. જ્ઞાનવિમલસૂરિકૃત બાલાવબોધના આધારે કર્યો છેઃ જેહની હિતશિક્ષા થકી આજ્ઞા પામીને એ સંવેગમાર્ગ
-
શુદ્ધકથન યથાસમયે શક્તિને અનુસારે સંયમ માર્ગ પાળવાનો ખપ, તે સંવેગમાર્ગ આદર્યો, જેહ સંવેગમાર્ગ અંગીકરણથી કુમત કુગુરુ કથન-શ્રવણ રૂપ ચોરી તીર્થંકર અદત્તાદિકની ટળી, મીટી ગઈ.
– જ્ઞાનવિમલસૂરિનો ટબો
૪. આ દ્રવ્યગુણપર્યાયના રાસની પ્રથમાદર્શ પોથી તેમના ગુરુ મ. પં. શ્રી નયવિજયજી મહારાજના હાથે લખેલી મળે છે. ગુરુશિષ્યના સંબંધની મધુરતાનું આ એક ઉજ્જ્વળ દૃષ્ટાન્ત છે.
૫. હા. કલિકાલસર્વજ્ઞ થયા તેની પહેલાં થયેલા આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ, આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ અને આચાર્ય શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ જેવાએ પણ તેમના ગ્રન્થો ઉપર નાના મોટા વિવરણ લખ્યા છે.
Jain Education International
ચાર : શ્રુતસેવાની અખૂટ સરવાણી વહીં
For Private & Personal Use Only
• ૫૩
www.jainelibrary.org