Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 132
________________ T દી રાહ એ મા , Nivi 3 | * * કામ કરનાર છે * - નિકાલ કરી . પ્રવચન આઠ * ૧ થી ૮ :. 9 * W ક ન ક કા કામ માટે મારા પર છે કે , ' થી કરી છે, જે 8 પ્રક સમકાલીનો પર પ્રભાવ तेभ्योनमस्तदीयान् આપણાં અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને શોભાવનારા ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીમાં જેમ પુરોગામી આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજના સાહિત્યની અસર દેખાય છે તેમ તેઓની અસર તેઓના સમકાલીનો ઉપર જણાય છે. અને અનુગામીઓમાં પણ ઝિલાઈ છે. સમકાલીનોમાં ખાસ કરીને ઉ. વિનયવિજયજી, ઉ. માનવિજયજી, પં. ઋદ્ધિવિમળજી અને શ્રીવૃદ્ધિવિજયજી ગણિએ તો તેઓનો ઉલ્લેખ પણ પોતપોતાના ગ્રંથોમાં કર્યો છે. સમકાલીનોમાં એક અગત્યનું નામ યોગિરાજશ્રી આનંદઘનજીનું છે. આબુના પહાડોમાં આનંદઘનજી સાથે થયેલું મિલન એ ઉપાધ્યાયજી મહારાજના જીવનની વિશિષ્ટ અને નોંધપાત્ર ઘટના ગણાય છે. તેનો પુરાવો તો ખુદ ઉપાધ્યાજીએ આનંદઘનજી અંગે રચેલી અષ્ટપદી છે. તેમાં તેઓના કેટલાંક ઉલ્લેખો ધ્યાન ખેંચે છે. તેનાથી જાણી શકાય છે કે તેઓ મળ્યા છે અને પરસ્પર ભળ્યા પણ છે. ! Nisws' , , પણ , હe AI 81 % || A , , " , "| |/ છે કે, ' , ! '11"""""" " " ''ઠી , , , 01 1 2 છે , . ' ' '' * T ' , D : , , . . . છે આ 'હા ' જ છે !!! કોઈ ક . . . . . . . . : - આઠ : સમકાલીનો પર પ્રભાવ - ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154