Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 138
________________ તેમાં ઉપાધ્યાયજી મહારાજ પ્રત્યેની અપાપ્રીતિ દર્શાવી છે. એ ત્રણ શ્લોકો આ પ્રમાણે છે. द्वात्रिंशद्लक्षणैर्दक्षैर्लक्षित: इव सार्वभौम યથા | पुरुषो દ્વાત્રિશત્-શતસહસ્રનૃવૈદ્યુતઃ ॥ 9 ॥ द्वात्रिंशद्दशनैरास्यमिवाभाति प्रसन्नकम् । तद्वद् द्वात्रिंशिकोपेतो ग्रंथोऽयं नन्दताच्चिरम् ॥ २ ॥ प्राप्तन्यायविशारदेतिबिरुदः काश्यां पुराऽचार्यतो गच्छे स्वच्छतपाभिधेऽत्र बिरुदं सद्वाचकेति प्रथम् । धत्ते यो नितरां यशोविजय इत्याख्यामतिख्यापयन् ग्रन्थोऽयं निरमायि तेन परमानन्दाङ्कइत्याह्वयः ॥ ३ ॥ इति वर्णविन्यासीकृतो भट्टारक श्रीज्ञानविमलसूरिभि: । પં. શ્રી વૃદ્ધિવિનયાળિવાવન-મૃતે । પૂજ્યપંડિત પદ્મવિજ્યજીએ પણ ૩૫૦ ગાથાના સ્તવન ઉપરનો બાલાવબોધ મળે છે. આમ સમકાલીન સાધુ-શ્રાવક વર્ગમાં તેઓ જાણીતા અને માનીતા હતા. હા. તેઓ Mass(આમ વર્ગ)ના માણસ ન હતા પણ Class(ખાસ વર્ગ)ના માણસ છે. પરિષદમાં નહીં પણ ઉપનિષદમાં જ તેઓ ખીલી ઊઠે, સૂરજનું કિરણ અડે ને કમળ ખીલે તેમ. આમ તો આવા મહા પુરુષના જીવન-કવનની વાતો ખૂટે તેમ નથી છતાં જે થોડી બાકી છે તે હવે કરી લઈશું. શ્રાવકવર્ગમાં પણ ખંભાત, સુરત, અમદાવાદ (ઇંદલપુર) અને જેસલમેરના શ્રાવકોનાં નામ તેઓના ગ્રંથમાં આવે જ છે. વળી તેઓ એક પત્રમાં પોતાના ગ્રન્થો લખનાર લહિયાનું નામ લખે છે – ગદાધર મહારાજ. એઓએ જે ગ્રંથો લખ્યા તેમાં Jain Education International આઠ : સમકાલીનો પર પ્રભાવ For Private & Personal Use Only ૧૦૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154