SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ देवताप्रसादथी विद्याप्राप्ति नच देवताप्रसादात् अज्ञानोच्छेदासिद्धिः, तस्य कर्मविशेषविलयाधीनत्वादइतिवाच्यम्. देवताप्रसादस्यापि क्षयोपशमाधायकत्वेन तथात्वात्; द्रव्यादिकं प्रतीत्य क्षयोपशम-प्रसिद्धेः ॥ (યશોવાણી) સ્તુતિવૃત્ત 9/8. પ્રશ્ન: દેવતાની કૃપાથી અજ્ઞાન દૂર ન થઈ શકે કારણ કે તે જ્ઞાનાવરણીય કર્મના ઘટવા સાથે સંબંધ ધરાવે છે. ઉત્તર: ના. આ તેવું નથી. દેવતાની પ્રસન્નતા પણ એ જ્ઞાનાવરણીય કર્મને ઘટાડવામાં કારણ બની શકે છે જેમ (બ્રાહ્મી વગેરે ઓષધિ સેવનથી) દ્રવ્ય = પદાર્થનો આશ્રય કરવાથી ક્ષયોપશમની વૃદ્ધિ થતી જણાય છે તેમ. Assistriji • ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy