Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ ૧૨ स्वप्रज्ञाविभवेन मेरुगिरिणा व्यालोडिताद यत्नतो हैमव्याकरणार्णवाज्जगति ये रत्नाधिकत्वं गताः । एते सिंहसमाः समग्रकुमतिस्तम्बेरमत्रासने श्रीलाभाद्विजयाभिधानविबुधा दिव्यां श्रियं लेभिरे ॥ ७ ॥ दत्तः स्म प्रतिभां यदश्मन इव प्रोद्यत्प्रवालश्रियं येषां मादृशबालिशस्य विलसत्कारुण्यसान्द्रे दृशौ । गीतार्थस्तुतजीतजीतविजयप्राज्ञोत्तमानां वयं तत्तेषां भुवनत्रयाद्भुतगुणस्तोत्रं कियत्कुर्महे ॥ ८ ॥ विप्रानात्मवशांश्चिरं परिचितां काशीं च बालानिव क्ष्मापालानपि विद्विषो गतनयान् मित्राणि चाजीगणत् । मन्न्यायाध्ययनार्थमात्रफलकं वात्सल्यमुल्लास्य ये सेव्यन्ते हि मया नयादिविजयप्राज्ञाः प्रमोदेन ते ॥ ॥ ૬॥ જગતને સીંચવા માટે જેઓની કીર્તિ સમુદ્રના વડવાનલથી કે આકાશ ગંગાની ઠંડીથી બીધા વગર એકાકિની વિચરે છે તે વાચક શ્રી કલ્યાણવિજય મહારાજે ષટ્ તર્ક (દર્શન) અંગે કરેલા શ્રમથી ઉત્પન્ન થયેલ સ્તવનના ધ્વનિથી પ્રસિદ્ધ થયેલ પ્રતાપશ્રીને વિસ્તારી || ૬ || સ્વપ્રજ્ઞાના વૈભવરૂપ મેરુ પર્વતથી પ્રયત્નપૂર્વક મંથન કરાયેલા હૈમવ્યાકરણરૂપ સમુદ્રમાંથી પ્રાપ્ત કરેલ રત્નોના કારણે જેઓ રત્નાધિક બન્યા તે આ સમગ્ર કુમતરૂપ હાથીઓને ત્રાસ આપવામાં સિંહસમા શ્રી લાભવિજય નામના પંડિત દિવ્ય શોભાને પ્રાપ્ત કરી. ૢ || જેઓની વિલસતી કરુણાથી વ્યાપ્ત બે આંખોએ મારા જેવી બાલિશ વ્યક્તિરૂપ પત્થરને ચમકતા પ્રવાલની શોભારૂપ પ્રતિમા આપી તે, ગીતાર્થોથી સ્તવાયેલ છે આચાર જેઓનો એવા પ્રાજ્ઞોત્તમ શ્રી જીતવિજય મહારાજના ત્રણે ભુવનમાં અદ્ભુત એવા ગુણોનું સ્તવન અમે કેટલું કરીએ | ૮ || મારા ન્યાય-અધ્યયનનું પ્રયોજન માત્ર છે ફળ એવું વાત્સલ્ય Jain Education International યશોજીવન પ્રવચનમાળા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154