________________
૧૭’
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ. वृद्धौ च मातापितरौ, साध्वी भार्या सुतः शिशुः॥
अप्यकार्यशतं कृत्वा, भर्तव्या मनुरब्रवीत् ॥७९॥ અર્થ --આપણાં વૃદ્ધ થયેલાં માબાપ, શીલવતી સ્ત્રી અને અજાણ પુત્ર એમનું પોષણ સેંકડો અકાર્યો કરીને પણ કરવું, એમ મનુ ઋષિ કહે છે.(૭૯)
अनुपासितवृद्धाना-मसेवितमहीभुजाम् ॥
अवारमुख्यासुहृदां, दूरे धर्मार्थतुष्टयः॥ ८॥ અર્થ – જે લોકો સ્થવિરની સેવા કરતા નથી તેમનાથી ધર્મ વેગળો રહે છે, જે રાજાઓની સેવા કરતા નથી તેમનાથી દ્રવ્ય વેગળું રહે છે, અને જે ગણિકાની મૈત્રી રાખતા નથી તેમનાથી વિષયસંતોષ વેગળે રહે છે. (૮૦)
ततः स्नात्वा शिरःकण्ठा-वयवेषु यथोचितम् ।। पवित्रयितुमात्मानं, जलैमन्त्रक्रमेण वा ॥ ८१॥ वस्त्रशुद्धिमन शुद्धी, कृत्वा त्यक्त्वा च दूरतः॥ નાસ્તિવનધઃ , પુd qનાદાન્ત / ૮૨ आश्रयन्दक्षिणां शाखा-मर्चयन्नथ देहलीम् ॥ तामस्पृशन्प्रविश्यान्त-दक्षिणेनांहिणा ततः॥ ८३॥
सुगन्धमधुरैव्यैः, प्राङ्मुखो वाप्युदङ्मुखः॥ - વામનાક્યાં પ્રવૃત્તયાં, મૌનવાવમતા ૮૪ .
અર્થ–પછી દેશ, કાલ તથા આપણે પ્રકૃતિને ઉચિત લાગે તેમ બાય શુદ્ધિને અર્થે શિર નાન(માથા ઉપરથી નહાવું ), કંઠ સ્નાન (કંઠ સૂધી ન્હાવું, અથવા અવયવસ્નાન (હાથ, પગ વિગેરે વાં) કરવું. જળે કરીને સ્નાન કરવું એ નિયમ છે; પણ તેમ કરવાને હરકત હોય તો મંત્ર વડે રનાન કરવું. પછી શુદ્ધ વસ્ત્ર પહેરી, મન શુદ્ધ કરી તથા નાસ્તિક, વ્યસની વિગેરે લોકોને દષ્ટિથી વેગળા કરી પૂજા ગૃહની અંદર ફૂલ વિગેરે સામગ્રી બરાબર રાખી દ્વારની જમણી બાજુએ ઉભા રહી ઘરને ઉંબરાનું પૂજન કરવું. પછી, ઉંબરાને પગે ૧ –ગણિકાના દોષ દેખીને વૈરાગ્ય થવાથી વિષય ઉપર સંતોષ થાય છે. એ ભાવાર્થ જાણવો.
"Aho Shrutgyanam