________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧૧૧ ષ અને ગ્રીમ એ બે નતુમાં પખવાડીએ તથા હેમંત અને શિશિર એ બે તમાં ઈચ્છા માફક સ્ત્રીસંભોગ કરવો. (૧પર)
अतीयातिप्रसङ्गोऽति-दानमत्यागमस्तथा ॥ चत्वारोऽमी न कर्तव्याः, कामिभिः कामिनीष्वपि॥१५३॥ અર્થ–કામી પુરૂષે કામવતી સ્ત્રીઓને વિષે પણ ઘણી ઈર્ષ્યા (અદેખાઈ), ઘણે પ્રસંગ, ઘણું દાન અને ઘણું જવું આવવું આ ચાર વાનાં ન કરવાં. (
૧૩) अतीव्तो हि रोषः स्या-दुद्वेगोऽतिप्रसङ्गतः ॥ लोभोऽतिदानतः स्त्रीणा-मत्यागमादलज्जता ॥ १५४ ॥
અર્થ:--જો પુરૂષ સ્ત્રીને વિષે ઘણી ઈર્ષ્યા રાખે તો તે ક્રોધ પામે, ઘણો પ્રસંગ કરે તે ઉદ્દેગ પામે, દ્રવ્યાદિક ઘણું આપે તો તેનો (સ્ત્રીને) લોભ વધે, અને હમેશાં જાવ આવ કરે તો તે (સ્ત્રી) નિર્લજજ થાય. (૧૫)
वितन्वती क्षुतं जृम्भां , स्नानपानाशनानि च ॥ मूत्रकर्म च कुर्वाणां, कुवेषां च रजस्वलाम् ॥ १५५॥ तथान्यनरसंयुक्तां, पश्येत्कामी न कामिनीम् ॥ एवं हि मानसं तस्यां , विरज्येतास्य निश्चितम् ॥ १५६ ॥
અર્થ—છીંક, બગાસું, નાન, પાન, ભજન અને લઘુનીતિ એમાં કાંઇ કરતી હોય, નઠારે વેષ પહેરેલી હેય, રજસ્વલા (છેટે બેઠેલી) હોય, તથા કોઈ પુરૂષ સાથે વાર્તા કરતી હોય, એવી સ્ત્રીને પુરૂષે જોવું નહીં. કારણ કે, તેમ કરવાથી પુરૂષનું મન સ્ત્રી ઉપરથી ઉતરે છે. (૧૫૫) (૧૫૬)
अत्यालोकादनालोका-तथानालापनादपि ॥ प्रवासादतिमानाच , त्रुट्यति प्रेम योषिताम् ॥ १५७ ॥
અર્થ ––વારે ઘડીએ જોવાથી, બિલકુલ ન જેવાથી, ઘણું બોલવાથી, બિલકુલ ન બોલવાથી, પરદેશ જવાથી, તથા ઘણા અહંકારથી સ્ત્રીને પ્રેમ તૂટે છે. (૧૫૭),
"Aho Shrutgyanam