Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 246
________________ २३४ विवेकविलास दशम उल्लास:। પામી શ્રુત, ગુરૂ વિગેરે સામગ્રીનો વેગ મળવાથી તનિશ્ચય કરી બોધ પામે છે. (૪૧ ) श्रेष्ठो धर्मस्तपःक्षान्ति-मार्दवार्जवसूनृतैः॥ शौचाकिंचन्यकरणा-ब्रह्मत्यागैश्च संमतः॥ ४२ ॥ અર્થ ––૧ તપસ્યા, ૨ ક્ષમા, કમળપણું, ૪ સરલતા, પ સત્યભાષણ, ૬ પવિત્રતા, ૭ પરિગ્રહનો ત્યાગ, ૮ દયા, ૯ બ્રહ્મચર્ય અને ૧૦ દાન એ દસ વતુ જેમાં હોય તે ધર્મ શ્રેષ્ઠ કહેવાય છે. (૪૨) भावनीयाः शुभैर्ध्यान-भव्यैर्दादश भावनाः ।। एता हि भवनाशिन्यो , भवन्ति भविनां किल ॥४३॥ અર્થ:-—ભવ્ય જીવોએ શુભ ધ્યાનથી બાર ભાવનાઓ ભાવવી. કારણકે, તેઓ ભવ્યજીવોના સંસારની નાશ કરનારી છે. (૪૩) गोदुग्धस्यार्कदुग्धस्य , यद्वत्स्वादान्तरं महत् ॥ धर्मस्याप्यन्तरं तद्व-फलेऽमुष्यापरस्य च ॥४४॥ અર્થ –-ગાયના દૂધના અને આંકડાના દૂધના સ્વાદમાં જેમ ઘણી તફાવત છે, તેમ ઉપર કહેલા ધર્મના અને બીજા ધર્મના ફળમાં ઘણું જ તફાવત છે. (૪) इत्यनेन विधिना करोति यः, कर्म धर्ममयमिद्धवासनः॥ तस्य सूत्रांति मुक्तिकामिनी-कण्ठकन्दलहठग्रहक्रियाम् ॥४५॥ इति श्रीजिनदत्तसारविरचिते विवेकविलासे धर्मोत्पत्तिप्रकरणं नाम રામ ૩ ૨૦ . અર્થ –શુદ્ધ પરિણામવાળે જે માણસ ઉપર કહેલી રીત પ્રમાણે ધર્મકૃત્ય કરે છે. તેના કંઠને મુક્તિરૂપ સ્ત્રી બલાત્કારથી આલિંગન કરે છે. અર્થાત તે મુક્તિ પામે છે. (૪૫) ઈતિ શ્રી જિનદત્ત સરિ વિચિત વિકવિલાસની ગુર્જર ભાષાને દસમો ઉલ્લાસ સંપૂર્ણ. (૧૦) "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268