Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 265
________________ વિકવિલાસ, બારમો ઉલ્લાસ. ૨૫૩ तप्तस्य तपसः सम्यक् , पठितस्य श्रुतस्य च ।। पालितस्य व्रतस्यापि, फलं मृत्युः समाविना ॥ ४ ॥ અર્થ –આચરેલી તપસ્યા, સમ્યક્ પ્રકારે ભણેલું શાસ્ત્ર અને સારી પેઠે પાળેલું વ્રત એ ત્રણેનું ફળ સમાધિમરણ છે. (૪) अजडेनापि मर्तव्यं , जडेनापि हि सर्वथा ॥ अवश्यमेव मर्तव्यं, किं बिभ्यति विवेकिनः ॥ ५॥ અર્થ–વિદ્વાન્ હોય કે જડ હેય, સર્વે જીવોને અવશ્ય કરવું તો છેજ. મા2 વિવેકી પુરૂષોને શા માટે બીવું જોઈએ. (૫) दित्सा स्वल्पधनस्याथा-वष्टम्भः कष्टितस्य च ।। गतायुषोऽपि धीरत्वं , स्वभावोऽयं महात्मनाम् ॥६॥ અર્થ –અલ્પ ધન છતાં દાન દેવાની ઇરછા, દુ:ખ આવે મનની રિથરતા તથા મરણ સમીપ આવે ધીરતા એ સત્પરૂષોનો સ્વભાવ છે. (૬) नास्ति मृत्युसमं दुःखं , संसारेऽत्र शरीरिणाम् ॥ ततः किमपि तत्कार्यं , येनैतन्न भवेत्पुनः ॥७॥ અર્થ – અને આ સંસારમાં મરણ સમાન દુ:ખ નથી. માટે જેથી ફરીવાર મરણ ન આવે, એવું કાંઈ પણ કૃત્ય અવશ્ય કરવું. (૭) शुभं सर्व समागच्छ-च्छाघनीयं पुनः पुनः॥ क्रियासमभिहारेण , मरणं तु त्रपाकरम् ॥ ८॥ અર્થ ---સર્વે શુભ ભાવ વારંવાર આવતા હોય તે વખાણવા લાયક છે; પણ અવિરત જીવને વારંવાર મરણ આવે છે તે શરમભરેલું છે. (૮) - સર્વવસ્તકમાવઃ, સંપન્નવવસ્તુમિઃ | आयुः प्रवर्धनोपायो, जिनै ज्ञायि तैरपि ॥ ९ ॥ અર્થ–સર્વે વસ્તુઓની શકિત જાણનારા તથા સર્વે વસ્તુઓ પામેલા એવા શ્રી જિનમહારાજની જાણમાં પણ આયુષ્ય વધારવાનો ઉપાય નહીં. (૯) "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268