Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 256
________________ विवेकविलास एकादश उल्लास । નહીં. કારણ કે, મનમાં સમતા ઉપજે છતે ઈદ્રિયે પિતાની મેળે જ શાંત થાય છે. (૫૧) इन्द्रियाणि निजार्थेषु , गच्छन्त्येव स्वभावतः॥ स्वान्ते रागो विरागो वा, निवार्यस्तत्र धीमता ॥५२॥ અર્થ-ઇંદ્રિય સ્વભાવથી જ પોત પોતાના વિષયને વિષે જાય છે. પણ વિવેદી પુરૂષે વિષયના સંબંધથી મનમાં રાગ અથવા ટ્રેષ ન રાખવો. (૫ર ) यातु नामेन्द्रियग्रामः, स्वान्तादिष्टो यतस्ततः ॥ न वालनीयः पञ्चास्य-संनिभो वालितो भवेत् ॥ ५३॥ અર્થ–મનના આદેશમાં રહેલે ઈદ્રિયનો સમૂહ પિતાની ઇચ્છા માફક ભલે ગમે તે વિષયને વિષે જાઓ. પણ તેને વાળ નહીં. કારણકે, બલાત્કારથી વાળિયેં તો તે સિંહસરખે ક્ષોભ પામે છે. (૫૩) निर्लेपस्य निरूपस्य , सिद्धस्य परमात्मनः॥ चिदानन्दमयस्य स्या-द्वयानं रूपविवर्जितम् ॥ ५४ ॥ અર્થ –કલેપ વિનાના, નિરાકાર અને ચિદાનંદમય એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું, તે “રૂપાતીત” ધ્યાન કહેવાય છે. (૫૪) स्वर्णादिबिम्बनिष्पत्तौं, कृते निर्मदनेऽन्तरा ॥ ज्योतिःपूर्णे च संस्थाने, रूपातीतस्य कल्पना ॥ ५५॥ અર્થસુવર્ણ વિગેરેનું બિંબ બનાવ્યું હોય, તેના દ્વારની પોલાણ કાઢી નાંખી હેય, તથા બિંબનું સંસ્થાન' તેજોમય હોય, એવા સ્વરૂપને વિષે રૂપાતીતની કલ્પના થાય છે. (૧૫) यदृश्येत न तत्तत्त्वं, यत्तत्त्वं तन्न दृश्यते ॥ देहात्मान्तर्दयोर्मध्य-भावस्तत्त्वं विधीयते ॥ ५६ ॥ અર્થ ––જે દેખાય છે તે તત્ત્વ નહીં, અને જે તત્ત્વ છે તે દેખાય નહીં. દેહ અને આત્મા એ બન્નેનો મધ્યસ્થભાવ તેજ તત્ત્વ કહેવાય છે. (૫૬) હ - "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268