________________
૨૮૦
વિશ્વવિદ્યાgિ Tટ્ટાણા विषं साध्यमिति ज्ञात-मपि चेनैव नश्यति ॥ तदापरान्तो विज्ञेय-स्तस्य स्थितिमितिस्त्वियम् ॥ २०६ ॥
અર્થ-સાધ્ય વિષે જાણ્યા છતાં પણ જો તે દૂર ન થાય, તે અપરાન્ત - ગ જાણે. તેની (અપરાન્તની) રિથતિનું માન એ છે. (૨૦૧૬)
रविरोहिण्यमावास्या, चेद्दौ यामौ तदा विषम् ॥ चन्द्राश्लेषाष्टमीयोगे, चतुर्यामावधौ विषम् ॥ २०७॥
અર્થ -–રવિવાર, રોહિણી નક્ષત્ર તથા અમાવાસ્યા હોય તો બે પહોર સુધી અને સેમવાર, અશ્લેષા નક્ષત્ર તથા અષ્ટમી તિથિ હોય તો ચાર પહોર સુધી વિષની મર્યાદા હોય છે. (૨૦૦૭)
भौमोत्तराफा नवमी, यामान षट् संततं विषम् ॥ बुधे चतुर्थ्यानुराधा, यावद्यामाष्टकं विषम् ॥ २०८॥
અર્થ-નવમીને દિવસે મંગળવાર તથા ઉત્તરા ફાલ્ગની નક્ષત્ર હોય તે એક સરખી છ પહોર સુધી અને ચતુર્થીને દિવસે બુધવાર તથા અનુરાધા નક્ષત્ર હોય તો આઠ પહેર સુધી વિષની મર્યાદા હોય છે. (૨૦૮)
गुरौ च प्रतिपज्ज्येष्ठा , षोडश प्रहरान् विषम् ॥ शुके मघा तृतीयायां, द्वात्रिंशत्महरान् विषम् ॥ २०९॥
અર્થ-પ્રતિપદાને દિવસે ગુરૂવાર તથા જયેષ્ઠા નક્ષત્ર હોય તો સેળ પહોર સુધી અને તૃતીયાને દિવસે શુક્રવાર તથા મઘા નક્ષત્ર હોય તો બત્રીસ પહેર સુધી વિષની મર્યાદા હોય છે. (૨૦૯ )
शनावार्दाचतुर्दश्योः, षड्दिनान्तं महाविषम् ॥ कैश्चिदित्यपरान्तोऽयं , तिथिवारक्षतो मतः ॥ २१०॥
અર્થ ––ચતુર્દશીને દિવસે શનિવાર તથા આદ્રા નક્ષત્ર હોય તો છ દિવસ સુધી વિષની મર્યાદા હોય છે. આ રીતે કેટલાક લોકોએ અપરાન્ત એગ તિથિ, વાર અને નક્ષત્રના યોગથી માન્યો છે. (૨૧૦)
"Aho Shrutgyanam