Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 222
________________ विवेकविलासेऽष्टम उल्लास। ડું પાણી એટલી વસ્તુનું કાંઈ સાધન વિના ઉ૯લંધન ન કરવું. (૩૭૨) નિરક્ષર – વાહનનૈતથા છે. कुमित्रैश्च समं गोष्ठी, चर्या चाकालिकीं त्यजेत् ॥३७॥ અર્થ ––ફર, સક્ષસ, ચુગલીખેર, કાર્લેક અને ખરાબ મિત્ર એમની સાથે વખતે વાતચિત તથા ફરવુંહરવું વર્જવું. (૩૩) धूर्तावासे वने वेश्या-मन्दिरे धर्मसमनि ॥ सदा गोष्ठी न कर्तव्या, प्राज्ञैरापानकेपि च ॥ ३७४ ॥ અર્થ-ડાહ્યા પુરૂષોએ ઠગારાના ઘરમાં, વગડામાં, ગણિકાના ઘરમાં ધર્મના સ્થાનમાં તથા પાણીની પરબ ઉપર સદાકાળ વાતો ન કરવી. (૩૭૪) बद्धवध्याश्रये द्यूत-स्थाने परिभवास्पदे ॥ भाण्डागारे न गन्तव्यं, परस्यान्तःपुरे न च ॥ ३७५॥ અર્ય-બંદીખાનું, ફાંશી દેવાનું સ્થાનક, જુગારીનું સ્થાનક, જ્યાં પોતાને પરાભવ થાય એવું સ્થાનક, ભાંડાગાર તથા પારકું અંતઃપુર એટલા થાનકમાં ન જવું. (૩૫) अमनोज्ञे श्मशाने च, शून्यस्थाने चतुष्पथे। तुषशुष्कतृणाकीर्णे, विषमावकरोषरे ॥ ३७६ ॥ वृक्षाग्रे पर्वताग्रे च, नदीकूपतटे स्थितिम् ॥ न कुर्याद्भस्मकेशेषु, कपालाङ्गारकेपि वा ॥ ३७७॥ અર્થ–મનને ગમે તેવા રથાનકમાં, સ્મશાનમાં, શૂન્ય થાનકમાં, ચેવટામાં, ફેરામાં તથા સૂકા ઘાસ જયાં પથરાયેલો હોય તેવા સ્થાનકમાં, પેસતાં તથા નીકળતાં પીડા ઉપજાવનાર રસ્થાનકમાં, કચરામાં, ખારી ભૂમિમાં, વૃક્ષ ઉપર, પર્વતની ટૂંક ઉપર, નદીને અથવા કુવાને કાંઠે, રાખ, વાળ, ખોપરી તથા અંગારા જ્યાં પડ્યા હોય એવી જગમાં ન રહેવું. (૩૭૬) (૩૭૭) "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268