Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 234
________________ विवेकविलासेऽष्टम उल्लास। विकृतः संपदा प्रास्या, शंमन्यो मुखरत्वतः॥ दैवज्ञोत्या नृपत्वेच्छ-(मद्भिर्न प्रशस्यते ॥ ४३७ ॥ અર્થ –જે માણસ લક્ષ્મીની પ્રાપ્તિ થવાથી વિકાર પામે, વાચોળતાથી પિતાને પંડિત માને, અને જોશીના કહેવાથી પોતે રાજપદ પામવાની વાંછા કરે, તેને ડાહ્યા માણસે વખાણતા નથી. (૪૩૭) क्लिष्टोक्त्यापि कविमन्यः, स्वश्लाधी प्राज्ञपर्षदि ।। ચાર વાત શાર, ચત્તાક્ય મત નમઃ ૪૨૮ અર્થ જે માણસ કઈ ન સમજે એવાં ક્લિષ્ટ વચન બોલી પિતાને કવિ માને, પંડિત પુરૂષોની સભામાં પિતાનાં પિોતે જ વખાણ કરે, તથા અણસાંભનેલા શાસ્ત્રની વ્યાખ્યા કરે, તે પુરૂષની બુદ્ધિને નમરકાર થાઓ. (૪૩૮) उद्धेजको तिचात्त्या, मर्मस्पर्शी इसन्नपि ॥ निर्गुणो युणिनिन्दाकृ-क्रकचप्रतिमः पुमान् ॥ ४३९॥ અર્થે--જે ઘણાં મીઠાં વચન બોલીને ત્રાસ ઉપજાવે, હસતાં હસતાં પારકાં મમ બેલે, અને પોતે નિર્ગુણી છતાં ગુણ પુરૂષોની નિન્દા કરે, તે પુરૂષ કરવત સરખો હોય. (૪૩૯) प्रसभं पाठकोविदा-नदातुरभिलाषुकः॥ गातानवसरज्ञश्च , कपिकच्छूसमा इमे॥ ४४०॥ અર્થ ––જે પોતે અવિદ્વાન્ છતાં મોટા સ્વરથી ભણે, જે કૃપણ પુરૂષ પાસેથી ધનની અભિલાષા રાખે, તથા જે અવસર જાણ્યા વિના જાય તે ત્રણે પુરૂષે કાંચ સરખા હોય. (૪૪૦) दूतो वाचिकविस्मारी, गीतकारी खरस्वरः॥ गृहाश्रमरतो योगी, महोद्वेगकरास्त्रयः ॥ ४४१ ॥ અર્થ – દૂત થઈ સંદેશે ભૂલી જાય, જે ગયે થઈ કઠોર સ્વરે ગાય, તથા જે યોગી થઈ ગૃહસ્થાશ્રમમાં રહે, તે ત્રણે પુરૂષ ઘણા ઉદ્વેગને કરનાર જાણવા. ( ૪૧ ) "Aho Shrutgyanam


Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268