Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 236
________________ विवेकविलासे नवम उल्लास । वधेन प्राणिनां मद्य-पानेनानृतजल्पनैः॥ चौर्यैः पिशुनभावैः स्या-त्पातकं श्वभ्रपातकम् ॥ २॥ અર્થ-જીવહિંસા, મદ્યપાન, અસત્ય ભાષણ, ચોરી અને ચાડી એ પાંચ મનુષ્ય નરકમાં પોચાડનારું અશુભ કર્મ બાંધે છે. (૨) परवञ्चमहारम्भ-परिग्रहकदाग्रहैः ॥ परदाराभिषङ्गैश्च , पापं स्पात्तापवर्द्धनम् ॥ ३॥ અર્થ–પારકાને ઠગવાથી, મેટો આરંભ કરવાથી, પરિગ્રહ રાખવાથી, કદાગ્રહથી અને પરસ્ત્રીના સંગથી સંતાપને વધારનારું પાપ કર્મ બંધાય છે. (3) अभक्ष्यैर्विकथालापै-रसन्मार्गप्ररूपणैः ॥ अनात्मयन्त्रणैश्चापि, स्यादेनस्तेन तत्त्यजेत् ॥ ४॥ અર્થ—અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ, વિકથા અને ખોટી પ્રરૂપણ કરવાથી તથા પિતાના આત્માને વશ ન રાખવાથી પાપ બંધાય છે, માટે તેનો ત્યાગ કરવો.(૪) लेश्याभिः कृष्णकापोत-नीलाभिर्दुष्टचिन्तनैः ॥ ध्यानाभ्यामार्तरौद्राभ्यां , दुःखकृत्कलुषं भवेत् ॥ ५॥ અર્થ –કૃષ્ણ, કાપત અને નીલ એ ત્રણ લેશ્યાથી, માઠા અધ્યવસાયથી તથા આર્ત રેશદ્ર ધ્યાનથી દુઃખને ઉપજાવનારું પાપ બંધાય છે. (૫) क्रोधो विजितदावामिः, स्वस्यान्यस्य च घातकः ॥ दुर्गतः कारणं क्रोध-स्तस्मादज्यों विवेकिभिः ॥६॥ અર્થ –ક્રોધ દાવાનલ કરતાં ચઢિયાતો છે. કારણ કે, તે પિતાને તથા પરનો નાશ કરે છે, અને દુર્ગતિનું કારણ છે, માટે વિવેકી પુરૂષોએતે વજે. (૬) कुलजातितपोरूप-बललाभश्रुतश्रियाम् ॥ मदात्यामोति तान्येव , प्राणी हीनानि मूढधीः ॥७॥ અર્થ—અણસમજુ માણસ; ૧ કુલ ૨ જાતિ, ૩ તપસ્યા, ૪ રૂપ, ૫ બલ, ૬ લાભ, ૭ શાસ્ત્ર અને ૮ લક્ષ્મી એ આઠ વસ્તુમાં જે વસ્તુને મદ કરે, તેજ વસ્તુ પરભવે ઘણું હલકી પામે. (૭) "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268