Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 229
________________ વિવેકવિલાસ, આંઠમો ઉલ્લાસ. प्रवर्तमानमुन्मार्गे , स्वं स्वेनैव निवारयेत् ॥ किमम्भोनिधिरुद्धेलः, स्वस्मादन्येन वार्यते ॥ ४१२॥ અર્થ–પિતાનો આત્મા કુમાર્ગે જતો હોય તે તેને તેિજ અટકાવો. સમુદ્રની વેલા મર્યાદા ઉપરાંત ચઢતાં તેને સમુદ્રજ અટકાવે છે, કે બીજો કોઈ અટકાવે છે ? (૪૧૨) संमानसहितं दान-मौचित्येनाञ्चितं वचः ॥ नयेन वर्यं शौर्य च , त्रिगदश्यकृत्रयम् ॥ ४१३॥ અર્થ આદરમાન પૂર્વક દાન, અવસર યોગ્ય રૂડું વચન અને ન્યાય સહિત શોર્ય એ ત્રણ વાનાં ત્રણે જગતને વશ કરે એવાં છે. (૪૧૩) अर्थादधिकनेपथ्यो, वेषहीनोऽधिकं धनी ॥ अशक्तो वैरकृच्छक्तै-महद्भिपहस्यते ॥ ४१४ ॥ અર્થ –પિતાની પાસે દ્રવ્ય જેટલું હોય તે કરતાં અધિક ઉજવલ વેષ પહેરનાર, મોટો ધનવાનું છતાં હલકે વેબ પહેરનાર અને પોતે અસમર્થ છતાં સમર્થ લેકની સાથે વૈર કરનારે એ ત્રણ પુરુષોનો મોટા લેકમાં ઉપહાસ (મકરી) થાય છે. (૪૧૪). चौर्याद्यैर्बद्धवित्ताशः, सदुपायेषु संशयी ॥ सत्यां शक्तौ निरुद्योगो, नरः प्राप्नोति न श्रियम् ॥४१५॥ અર્થ –ારી પ્રમુખ કરવાથી દ્રવ્ય મેળવવાની આશા રાખનારે, ધન મેળવવાના સારા ઉપાયથી ધન મળે કે નહીં એ શક રાખનાર અને શક્તિ છતાં ઉદ્યમ ન કરનારો માણસ લક્ષ્મી ન પામે. (૧૫) फलकाले कृतालस्यो, निष्फलं विहितोद्यमः ॥ નિશઃ શમુસપિ, ન નરપતે એ છે? અર્થ –ફલ મળવાનો સમય આવે ત્યારે આળસ કરે, સમય ન હોય ત્યારે ફેગટ ઉદ્યમ કરે, તથા શત્રુનો સંબંધ છતાં શત્રુથી કાંઇ નુકસાન થાય તેની શંકા મનમાં ન રાખે, એવો માણસ ઘણા કાળ સુધી ચઢતી દશામાં ન રહે. (૧૬) "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268