________________
૧૨૭
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. गुरुर्न प्रेक्षते लग्नं, सार्केन्दु च तथा विभुः ॥ सक्रूरेन्दुयुतोऽर्कश्चे-चतुर्थे भे परात्मजः ॥ २३७॥
અર્થ - લગ્ન રવિ તથા ચંદ્રમા હોય, લગ્નને સ્વામી તથા ગુરૂ લગ્નને જુવે નહીં, અને ચતુર્થ રથાને પાપગ્રહની સાથે ચંદ્રમા તથા રવિ હોય તો પરપુરૂષથી થએલી સંતતિ જાણવી. (૨૩૭)
દ્રિઢજો સનમ, ચઢિવા રવાના કિશોર स्युर्मध्ये सप्तमासस्य , कुलनाशस्तदा ध्रुवम् ॥ २३८ ॥ शान्तिकं तत्र कर्तव्यं, दुनिमित्तविनाशकम् ॥
અર્થ –જે દાંતસહિત બાળકનો જન્મ થાય, અથવા સાત મહિનાની અંદર બાળકને દાંત આવે, તો નિશ્ચયથી કુલનો નાશ થાય છે. માટે તે અપલક્ષણના નાશને અર્થે શાંતિક, પૌષ્ટિક કર્મ કરવું. (૩૮)
સન્માનિત ન્હા , પૂર્ણ પુર્વત્સદ્ધ શરૂ सप्तमादशवर्षान्त-र्निपत्योद्यन्ति ते पुनः॥ અર્થ-જન્મદિવસથી માંડી બે વર્ષ પૂરાં થાય તેટલી મુદતમાં બાળકને પૂરા દાંત આવે છે. તથા સાતમા વર્ષથી માંડી દસ વર્ષની અંદર સર્વે દાંત એકવાર પડી પાછા ઉગે છે. (૧૩૯)
राजा दात्रिंशता दन्तै-भॊगी स्यादेकहीनया ॥२४॥ त्रिंशता तनुवित्तोऽष्टा-विंशत्या सुखितः पुमान् ॥
एकोनत्रिंशता निःस्वो, हीनैर्दन्तैरतोऽधमः ॥ २४१॥ ' અર્થ–બત્રીશ દાંત જેને હોય તે રાજા થાય, એકત્રીશ જેને હોય તે બેગી થાય, તીસ જેને હોય તે થોડા પૈસાવાળો થાય, અઠાવીસ જેને હોય તે સુખી થાય, ઓગણત્રીશ જેને હોય તે દરિદ્રી થાય, અને અડાવીશ કરતાં ઓછા હોય તે નીચ માણસ થાય. (૨૪૦) (૨૪૧ )
"Aho Shrutgyanam