________________
१४७
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. एकमासे वेर्वाराः, स्युः पञ्च न शुभप्रदाः ॥
अमावास्यार्कवारेण, महर्घत्वविधायिनी ॥३५॥
અર્થ-એક માસમાં પાંચ રવિવાર આવે તો શુભ ન જાણવા. તથા અમાવાસ્યાને દિવસે રવિવાર આવે તો મોંઘવારી થાય. (૩૫)
वारेष्वर्कार्किभीमानां , संक्रान्तिदंगकर्कयोः॥ यदा तदा महघु स्या-दीतियुद्धादिकं तथा ॥ ३६ ॥
અર્થ – કર્ક સંક્રાંતિ (દક્ષિણાયન) અને મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) રવિવારે, શનિવારે અથવા મંગળવારે થાય, તો મોંઘવારી, અતિવૃષ્ટિ, દુકાળ, યુદ્ધ વિગેરે થાય. (૩૬)
मृगकर्काजगोमीने-ध्वर्को वामांहिणा निशि ॥ अह्नि सप्तसु शेषेषु, प्रचलेद्दक्षिणांहिणा ॥ ३७॥
અર્થ–મકર, કક, મેષ, વૃષભ અને મીન એ પાંચ રાશિમાં સૂર્ય રાત્રિએ ડાબે પગે, અને બાકીના સાત રાશિઓમાં જમણે પગે ચાલે છે. (૩૭) :
स्वे स्वे राशौ स्थिते स्वास्थ्यं, भवेद्दौस्थ्यं व्यतिक्रमे ॥ વિન્તર્નયસ્તત થતા-કાવ્યસંમઃ ૨૮
અર્થ:–રાત્રિએ અને દિવસે કહેલ સંક્રાતિકાળ યત્નથી વિચારવો. કોરણ કે, તે પોતપોતાની રાશિમાં હોય તો સ્વાધ્ય કરનારો છે, અને વિપરીત હોય તો દુઃખદાયી છે. (૩૮)
आर्टान्त्यांडौ तथा स्वातौ, सति राहो यदा शशी ॥ रोहिणीशकटस्यान्ताति दुर्भिक्षकृत्तदा ॥३१॥
અર્થ –આદ્ર નક્ષત્રના છેલ્લા પાયામાં અથવા સ્વાતિ નક્ષત્રમાં રાહુ છતાં જે ચંદ્રમા રેશિકટનો ભેદ કરે, તો તેથી દુર્ભિક્ષ ( દુકાળ) પડે. (૩૮)
૧–આકાશમાં ગાડા સરખા આકારના તારાઓ ફાગણ માસમાં મૂય આથમતાંજ પશ્ચિમ દિશાએ દેખાય છે. તેને રેહિણશફટ કહે છે.
"Aho Shrutgyanam