________________
વિદ્યકવિલાસ, પ્રથમ સર્ગ.
कीलिकाछिद्रसुषिर त्रसजालकसंघयः ॥
मण्डलानि च गारव, महादूषणहेतवे ।। १८७ ॥
અર્થ:---પ્રતિમાના કાષ્ઠમાં અથવા પાષાણુમાં ખીલે, છિદ્ર, પેાલાણ, જીવનાં જાળાં, સાંધા, માંડલાકાર રેષા તથા ગાર હાય તે માટે દેષ સમજવા. (૧૮૭) प्रतिमायां दवरका, भवेयुश्च कथं चन ॥
સદવર્ષ્યા ન દુન્તિ, વળાન્યસ્વેતદૂષિતાઃ ॥ ૪૮૮ ॥ અર્થ:—પ્રતિમાના કાષ્ઠમાં અથવા પાષાણુમાં જે કાઇ પણ રીતે લીસેટા ( રેષા ) પડેલા નજરે આવે તે તે જો મૂળ વસ્તુના જેવા રંગના હોય તે કંઇ દ્વેષ નથી, અને જો મૂળ વસ્તુથી જુદા રંગના ઢાય તે દેષ જાણવા. (૧૮૮) ( ઇતિ મન્દિરપ્રતિમાધિકાર. )
कृतदेवादिकृत्यः स-नुपदेशं नवं शुभम् ॥
श्रोतुकामो गुरोः पार्श्वे, गच्छेदच्छाशयः पुमान् ॥। १८९ ।। અર્થઃ—ભવ્ય જીવે પૂર્વે કહેલી રીત પ્રમાણે ન્હાઇ ધાઇ તથા પૂજા કરી રહ્યા પછી મનમાં શુભ પરિણામ રાખી નવા મોંગલકારી ઉપદેશ સાંભળવા માટે ગુરુ મહારાજ પાસે ( ઉપાસરૈ ) જવું. (૧૮૯)
૩૯
कदाचित्कार्यतस्तस्य, पार्श्वमेति यदा गुरुः ॥
पर्युपास्तिस्तदा कर्तुमेवं शिष्यस्य युज्यते ॥ १९० ॥ અર્થ:જ્યારે પેાતાના કંઇ કામ માટે ગુરુ શિષ્યની ( શ્રાવકની ) પાસે આવે, ત્યારે શિષ્યે ગુરુની ઉપાસના ( આદરમાન વિગેરે) એવી રીતે કરવી નોએ. ( ૧૯૦ )
अभ्युत्तिष्ठेग्दुरौ दृष्टेऽभिगच्छेत्तं तदागमे ॥
उतमाङ्गेऽञ्जलिं न्यस्य, ढौकयेत्स्वयमासनम् ॥ १९१ ॥ અથૈઃ—ગુરૂને જોતાંજ ઉભા થવું, સામે જવું, મસ્તકે અંજલિ કરવા, અને પેાતે તેમને આસન આપવું. ( ૧૯૧ )
-
"Aho Shrutgyanam"