________________
વિવેકવિલાસપંચમ ઉલ્લાસ. ચિન્હ મનુષ્યના હાથમાં રેખા હોય , તે ખેડૂત થાય છે. (૭૫)
गोमन्तः स्युनराः स्पष्टै-दीमभिः पाणिसंस्थितैः ॥ कमण्डलुध्वजौ कुम्भ-स्वस्तिको श्रीप्रदौ नृणाम् ॥ ७६ ॥
અર્થઃ—જેના હાથમાં દામનું (ગાયને ગળે બાંધવાના દોરડાનું) ચિન્હ સ્પષ્ટ હોય, તે મનુષ્ય ઘણી ગયેનો સ્વામી થાય, અને જેના હાથમાં કમંડલુ, ધ્વજ, કલશ અને સ્વસ્તિક એ ચાર ચિન્હ હેાય તે માણસ ધનવાનું થાય. (૭૬)
अनामिकान्त्यपर्वस्था, प्रतिरेषा प्रभुत्वकृत् ॥ ઉદ્ઘ પુનસ્ત તણ્ય, ધર્મ યમુખ્ય ૭૭ ના
અર્થ – અનામિકા આંગળીના છેલ્લા પર્વ ઉપર રહેલી આડી રેખા પ્રભુતા (ઠકુરાઈ) આપનારી છે. અને તેજ અનામિકાના તળે ઊર્ધ્વ (ઊંચી) રેખા હોય તો તે ધર્મરેખા કહેવાય છે. (૭૭)
रेखाभ्यां मध्यमास्थाभ्या-माभ्यां प्रोक्तविपर्ययः॥ तर्जनीगृहबन्धान्त-लेखा स्यात्सुखमृत्युदा ॥७८॥
અર્થ ––ઉપર કહેલી બન્ને રેખા જો મધ્યમા આંગળીની નીચે હોય, તે તે માણસ દરિદ્રી અને અધર્મી થાય; તથા તર્જની આંગળી અને ગૃહબંધ વચ્ચે રેખા આવેલી હોય તો તે સુખે મરણ આપનારી હોય. (૭૮)
अष्ठपितृरेखान्त-स्तिर्यग्रेखा पदप्रदा ॥ મારેવ સર્વ યુ-ચાકુBતાન્તરે ૭૨
અર્થ-અંગુઠો અને પિતાની રેખા એમને વચ્ચે આડી રેખા હોય તો તે પદ આપનારી જાણવી. તથા મત્ય અને અંગુઠા વચ્ચે રહેલી રેખાઓ સંતતિની જાણવી. (૭૯)
अङ्गुष्ठस्य तले यस्य , रेषा काकपदाकृतिः॥ तस्य स्यात्पश्चिमे काले, विपत्तिःशूलरोगतः॥ ८०॥
અર્થ——જેના અંગુઠાને તળે કાપ સરખી (કાગડાના પગ સરખી) રેખા હોય, તે માણસ છેલ્લી અવસ્થામાં શૂળ રેગથી મરણ પામે. (૮૦)
"Aho Shrutgyanam