________________
विवेकविलासे तृतीय उल्लासः ।
"
नामिश्रं लवणं ग्राह्यं नैव केवलपाणिना । રતાપિ ન વૈરમ્ય દૈતન્મયોનયસ્મિથઃ ॥ ૪૮૫ અર્થ:—એકલું જુદું લવણ ન લેવું. તથા તે કેવળ હાથથી ન લેવું. જેથી વસ્તુ વિરસ ( સ્વાદ વિનાની અથવા માઠા સ્વાદની ) થઇ જાય એવી મધુરાદિ રસની માહામાહે મેળવણી ન કરવી. ( ૪૮ )
૭૨
त्यजेत्क्षारप्रभूतान - मन्नं दग्धादिकं त्यजेत् ॥ कीटास्थिप्रमुखैर्युक्त-मुच्छिष्टं चाखिलं त्यजेत् ॥ ४९ ॥
અર્થઃ-જેમાં ક્ષાર (લવણ અથવા ખારે) ધણેા નાખેલા ઢાય એવું તથા અળી ગયેલું, બરાબર નહીં ચડેલું, કીટાદિ જીવ તથા હાડકા વગેરેથી મિશ્ર થયેલું તથા કાઇનું એઠું થએલું એવું અન્ન સર્વે મૂકી દેવું. ( ૪ ) धेन्वा नवप्रसूताया, दशाहान्तर्भवं पयः ॥ आरण्यकाविकौष्ट्रं च तथैवैकशफं त्यजेत् ॥ ५० ॥
અર્થઃ—નવી ન્યાએલી ગાયનું દૂધ દસ દિવસ સુધી ન લેવું. તથા જંગલી જાનવરાવું, ગાડરનું, ઉંટણીનું અને સર્વે એક ખરવાળા પશુઓનું દૂધ ન લેવું. ( ૫૦ )
निःस्वादमन्नं कटुवा, हृद्यमप्यश्नतो यदि ॥
तत्स्वस्यान्यस्य वा कष्टं, मृत्युः स्वस्यारुचौ पुनः ॥५१॥ અર્થ:——મનેહુર અન્ન ખાતાં છતાં પણ જો તે સ્વાદવિનાનું અને કડવું લાગે, તે તેથી પેાતાને અથવા પરને કષ્ટ થાય, અને જો સારૂં અન્ન ખાતાં પણ અરૂચિ ઉત્પન્ન થાય તે પેાતાનું મરણ થાય, અથવા મરણસમાન કષ્ટ આવી પડે એમ જાણવું. ( ૧૧ )
भोजनानन्तरं सर्व- रसलिप्तेन पाणिना ।
एकः प्रतिदिनं पेयो, जलस्य खुलकोऽङ्गिना ॥ ५२ ॥ અર્થ:મનુષ્યે ભેાજન કીધા પછી સર્વ રસથી ખરડાયલા હાથે પાણીને એક કાગળા ઢંરરાજ પીવે. ( પર )
"Aho Shrutgyanam"