Book Title: Vishvamangal Granthmala Part 02 Author(s): Veishankar Murarji Vasu Publisher: Kamal Prakashan View full book textPage 9
________________ Àાષણખારીએ ભયંકર સ્થિતિ સર્જી છે અને શહેરાની ફૂટપાથા ઉપર માનવભ’ગારાના ગંજ ખડકથા છે, જ્યાં માનવતા અને સંસ્કૃતિ એ ભંગારાના ગંજ નીચે છૂંદાઈ રહી છે. બન્ને વચ્ચેના તફાવત તમે આપણાં જૂનાં શહેરા અને અંગ્રેજોએ બાંધેલા મુંબઈ શહેરને જુએ તે બન્ને વચ્ચે બહુ માટે તફાવત જણાશે. જૂનાં શહેરનાં મકાના સદી સુધી સારી હાલતમાં રહી શકે તેવાં મજબૂત અને આપણા ધાર્મિક, સામાજિક અને પ્રણાલિકાગત રીતરિવાજો પાળવાની દરેક સગવડવાળાં છે. માટા ભાગનાં મકાને પેાતાની માલિકીનાં અને પેાતાને રહેવા માટે જ બંધાતાં. દરેક કુટુંબને રહેવા માટે તેની પેાતાની માલિકીનું મકાન હોવું જોઈએ, એવું લેાકમાનસ હતું. પછી ભલે તે એક મોટું મકાન હાય કે નાનું ઝુંપડું. મુંબઇમાં જે મકાન બંધાયાં તે લેાકની ગરજને લાભ લઇને તેમનું શાષણ કરવાના ઇરાદાથી આપણા ધાર્મિક કે સામાજિક રીતરિવાજો પાળવાની કોઈ જાતની સગવડ વિનાનાં માનવજીવનની તંદુરસ્તી કે સલામતીની વ્યવસ્થા વિનાનાં બંધાયાં. શેષક અર્થવ્યવસ્થાના વિકાસ થતાં જે નવાં શહેર બંધાયાં તેમાં શેાષક અર્થવ્યવસ્થાના અંગરૂપ બનેલા રહેઠાણ ક્ષેત્રે લેાકાનું શેષણ શરૂ થયું. લેકની કમાણીના મોટા ભાગ ભાડાં અને તંદુરસ્તી જોખમાવે એવાં અંધારીઆ, ગંધ મારતાં રહેઠાણેામાં રહેવાથી થતા રાગે માટેની સારવારના ખર્ચમાં તણાઈ જવા લાગ્યા. મુંબઈમાં જે બને છે તેના પ્રત્યાધાત આખા દેશમા પડે છે. ધીમે ધીમે સમગ્ર દેશમાં મેધવારી અને શેાષણખારી શરૂ થઇ. ગરીબીના પંજામાં પ્રજા ભીંસાવા લાગી.. અંગ્રેસની ભારત-વિરોધી નીતિને લીધે પ્રજાની આવક ઓછી થતી જતી હતી અને ખર્ચ વધતા જતા હતા. લેાકેાની પેાતાની માલિકીનાં પેાતાને રહેવા માટે મકાના બાંધવાની સ્થિતિ નબળી પડતી. જતી હતી. જેમની પાસે સમૃદ્ધિ હતી તે મુંબઈનાં મકાનામાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 274