Book Title: Vishvamangal Granthmala Part 02 Author(s): Veishankar Murarji Vasu Publisher: Kamal Prakashan View full book textPage 8
________________ બીજે ભક્ષક પશ્ચિમની શેષણર અર્થવ્યવસ્થા યંત્ર, શોષણ, હિંસા અને દંભ કે છેતરપિંડી વડે ચાલે છે, આ દૂષણે આચર્યા વિના તેની હસ્તી રહી શકે નહિ. દુનિયામાં સંસ્થાની સ્થાપના, ૨૦૦ વરસ સુધી સંસ્થાનેનું શેષણ, બે વિશ્વવિગ્રહે, વિશ્વયુદ્ધોને પગલે પગલે એશીઆફ્રિકાના દેશમાં યુદ્ધો, બળવા, રાજદ્વારી હિંસાએ, અછતની સ્થિતિ, દુકાળે, ભૂખમરો, કુગા અને નેવેદિત રાષ્ટ્રનું પશ્ચિમની સત્તાઓ દ્વારા સહાયના નામે થતું કલ્પનાતીત શેષણ એ તમામ પશ્ચિમની શેષક જીવેશત્રુ અર્થવ્યવસ્થાનાં પરિણમે છે, એ અર્થવ્યવસ્થા માત્ર માનવીઓનું નહિ, માનવતા અને સંસ્કૃતિનું પણ પતન કરનારી છે. ભારતમાં લાગુ કરાએલી પશ્ચિમી અર્થવ્યવસ્થા: તેનાં પરિણામો આપણે ત્યાં એ અર્થવ્યવસ્થા અંગ્રેજોએ શરૂ કરી, અને આપણને એ વારસામાં આપતા ગયા. પરિણામે આપણા સમાજજીવનમાંથી જીવ સૃષ્ટિનું રક્ષણ અને પિષણ કરવાની ભાવને નષ્ટ પામી છે અને જીવન સુષ્ટિને એક યા બીજા બહાના નીચે સંહાર કરવાની આસુરી વૃત્તિ વિકસી રહી છે આ ઉપરાંત, આ અર્થવ્યવસ્થા શેષણ વિના ટકી શક્તી નથી અને આપણી પાસે શેષણ કરવા માટે સંસ્થાને નથી. પરિણામે એ અર્થ. વ્યવસ્થાને જીવતી રાખવા સમગ્ર પ્રજાનું એક યા બીજી રીતે શેષણ થઈ રહ્યું છે. આ સ્થિતિ આપણને વર્ગવિગ્રહમાં કે પડેશી સાથેના યુદ્ધમાં હોમી દે. . કુદરતે આપેલી અણમોલ સંપત્તિઓ સમૃદ્ધ પશુધન, ગીચ વિસ્તૃત જંગલ, જમીનની શ્રેષ્ઠ ફળદ્રુપતા અને વિશાળ જળરાશિએ એ આપણને કુદરતે આપેલી અણમેલ સંપત્તિ છે. શેષક અર્થવ્યવસ્થાને વારસો જાળવી રાખીને આપણે એ ચારે પ્રકારની સંપત્તિને નાશ કરી નાખે છે... એ અર્થવ્યવસ્થા વડે માલેતુજાર થએલી વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા દરેક ક્ષેત્રમાં શેષણને ભેગ બન્યા છીએ. રહેઠાણ ક્ષેત્રે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 274