________________
ભાડાની મબલખ આવક થતી જોઈને ભાડું ખાવા માટે મકાને બાંધવા લાગ્યા. પ્રજા ધીમે ધીમે ગરીબી અને મેઘવારીની ભીંસમાં આવતી ગઈ. એટલે મકાનમાલિક મટી લેકે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા એ રીતે તેઓને માસિક ખર્ચ વધે અને ધીમું શેષણ શરૂ થયું.
પથ્થરનાં ને ઈંટનાં મકાને પ્રથમ વિશ્વવિગ્રહ પહેલાં શહેરમાં પથ્થર કે ઈંટનાં મકાને બંધાતાં. તેમાં સ્ટીલ કે સિમેન્ટને કશે વપરાશ ન હતે. ચૂને અને રેતી મેળવી, તેમાંથી બળદ કે પાડા વડે ખેંચાતા વજનદાર પથ્થરના ઘાણા વડે ગાર કરી તેના વડે મકાનનું ચણતર કરતા. ઘાણામાં ગાર ઉપર બળદ એક સો વખત પથ્થર ફેરવે, પછી તેને ર૪ કલાક રાખી * મૂકે, એટલે એ ગારે સિમેન્ટ એટલે મજબૂત થાય, અને ત્રણ દિવસ સુધી એ ઘાણે ફેરવે તે સિમેન્ટ કરતાં સાત ગણે મજબૂત થાય. આવાં મકાને ઘણુ મજબૂત થતાં અને સસ્તાં પણ પડતાં.
બહુમાળી કે એકમાળી મકાને દેશના અતિશય મોટા વર્ગને ખપનાં નથી. તેમને માત્ર છાપરાં કે અગાશીવાળાં બે થી પાંચ રૂમનાં મકાને, તેમના કુટુંબની વિશાળતાના પ્રમાણમાં મળી શકે તે ઘણું છે. આવાં મકાને માટે સ્ટીલ કે સિમેન્ટની બિલકુલ જરૂર નથી. એટલે સિમેન્ટની તંગીને મકાનની તંગી સાથે સાંકળી લેવી એ માત્ર લેકેને છેતરવાનું કાર્ય છે.
સિમેન્ટ અને સ્ટીલનાં મકાનેથી કોને લાભ થશે? " શોષક અર્થવ્યવસ્થાએ પિતાને પંજે પસાર્યો. દેશમાં પહેલવહેલી - સિમેન્ટ-ફેરી કદાચ પહેલા વિશ્વવિગ્રહ દરમિયાન કે તેની પહેલાં
શરૂ થઈ. એ ફેકટરીને પગલે બીજી પણ આઠ દશ સિમેન્ટ-ફેક્ટરીઓ ચાલુ થઈ. - પરંતુ લોકોને સિમેન્ટનું ખાસ કંઈ આકર્ષણ નહોતું. લેકે ઈટ કે પથ્થરનાં મકાને રેતી-ચૂનાના ગારા વડે બાંધી લેતાં અને આવાં મકાને ૧૦૦ થી ૩૦૦ વરસ સુધી ખૂબ સારી હાલતમાં રાખી શકતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org