Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ તેનાથી પણ વધુ જૂનાં મકાના, ૫૦૦-૭૦૦ વરસના જૂના કિલ્લા, દિલ્હીના કુતુબમિનાર અને એવી ખીજી ઇમારતા માજે પણ મજબૂત હાલતમાં જોવા મળે છે, કે જેમાં સ્ટૌલને એક ટુકડા કે સિમેન્ટની એક કાંકરી પણુ વપરાઈ નથી. સિમેન્ટની ફેકટરીએ સ્થપાઈ પણ તે લેાકેાને આકષી શકી નહીં. પરિણામે એ ઉદ્યોગ પડી ભાંગવાની સ્થિતિમાં આવી પડયો. શેરબજારમાં સિમેન્ટ કંપનીના ૧૦૦ રૂપિયાના શેરના ભાવ માત્ર ૩૦-૩૫ રૂપિયા થઈ ગય.. પણ ઉદ્યોગપતિઓની સ્કોલરશીપ લઈને તૈયાર થયેલા એન્જિ નિયરોએ મકાનાના બાંધકામમાં સિમેન્ટ વાપરવાનું શરૂ કર્યું. વળી પરદેશમાં, ખાસ કરીને મધ્યપૂર્વના પ્રદેશમાં સિમેન્ટની નિફાસનું ક્ષેત્ર ખૂલ્યું. નવા તૈયાર થતા એન્જિનિયરા જ મકાને બાંધી શકે એવા કાયદા થયા. રેતી—ચૂનાના ગારા વડે ઇટ—પથ્થરતાં મકાના બાંધી આપનાર મિસ્ત્રીએને પાછળ હડસેલીને આગળ આવેલા ઇજનેરોએ સિમેન્ટના વપરાશને વેગ આપ્યા, અને પછી તેા સિમેન્ટ ઉદ્યોગ એવેદ તા સમૃદ્ધ થઈ ગયા કે તેના ૧૦૦ રૂપિયાના શેરના ભાવ જે ૩૦૩૫ રૂપિયા થઈ ગયા હતા, તે ૬૦૦-૭૦૦ રૂપિયા સુધી પહેાંચી ગયા. સિમેન્ટના વપરાશ વધવાથી નદી કે દરિયાકિનારેથી રતી લઈ આવતા અને ચૂના બનાવતા લાખા મજૂરા અને કારીગરો બેકાર બન્યા. પથ્થર ઘડનારા લાખા કારીગરી એકાર અન્યા. લાભ માત્ર સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગને અને તેમના જૂજ વેપારીઆને જ થયેા. પથ્થર અને રેતી—ચૂનાના ગારામાંથી મકાના માંધનાર હરીફાઈમાંથી દૂર થયા, એટલે સિમેન્ટ અને સ્ટૌલ ઉદ્યોગેાએ ભાવ વધારી મૂકયા. હવે મકાના મોંઘાં થવા લાગ્યાં. એના વળતર રૂપે ભાડું લેવાની વૃત્તિ જાગી. તેમાંથી શેાષણ કરવાની વૃત્તિએ જોર પકડયુ.. એટલે વધુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 274