________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થામાં વિશેષ પ્રવૃત્તિ કરી હતી. વિજાપુર તાલુકામાં તેમના જેવા જૈન કમચેાગીની ખેાટ પડી છે તે પૂર્ણ થવી મુશ્કેલ છે.
સ. ૧૯૭૧ માં તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુથી જૈન કામને એક જૈન રત્નની ખેાટ પડી છે. શેઠે નથુભાઇ માદે ધાર્મિક અભ્યાસ કરવામાં અમને સ્વાત્મવત્ ગણી પરલાકકા કરવામાં કષ્ટ આકી રાખ્યું નથી. તેમનાં પત્ની જડાવે પણ સ્વક્રથી અમને સાહાય્ય આપી છે.- વિજાપુરના વિચાર વાતાવરણથી અમને પ્રગતિમાં વિશેષ લાભ મળ્યા છે. શ્રીમાન સેના ખાસખેલ સમશેર બહાદૂર મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડની સરકારી ગુજરાતી શાળામાં અભ્યાસ કરવાથી વિદ્યાભિવૃદ્ધિમાં શુભ લાભ પ્રાપ્ત થયા છે. તેથી વિજાપુર વૃત્તાંત લખી વિજાપુરના લોકાને સ્વભાન કરાવવા પ્રવૃત્તિ થઇ છે.
વિજાપુર ગાયકવાડ સરકારના તાબામાં છે, વિજાપુર તાલુકાના તાખે આશરે સા(૮૭) ગામ છે. વિજાપુર તાલુકાની ત્રણ લાખના આશરે (૪૪૭૦૦૦) ઉપજ છે. મહેવાસી તાલુકા તરીકે વિજાપુર તાલુકા પ્રખ્યાત છે. ગાયકવાડી રા
જ્યમાં શૂરવીરપણા માટે વિજાપુર પ્રખ્યાત છે, શ્રીમંત ગાયકવાડ સરકારના રાજ્યમાં એકવીશ લાખ મનુષ્યની વસ્તિ છે લગભગ ૩૧૦૦ ગામેામાં એકવીસ લાખની વસ્તિ વહેંચાયેલી છે. ગાયકવાડી રાજ્યનુ ક્ષેત્રફળ સવાઆઠ હજાર (૮૧૨૭) ચારસ માઇલ જેટલું છે પરંતુ તેના વિસ્તાર અન્ય રાજ્યા સાથે મુલક સેળભેળ હાવાથી બહાળે છે, ગાયકવાડી રાજ્યમાં એક ધર્મ પાળનારી વા એક ભાષા ખેલનારી વસ્તિ નથી. હિંદુ, મુસમાન, પારસી, જૈન પ્રીસ્તિ વિગેરે ધર્માં પાળનારાની ગાયકવાડી રાજ્યમાં વસ્તિ છે. ગુજરાતી, મરાઠી અને ઉર્દુ એ ત્રણ ભાષા એલાય છે. સાંસારિક રીવાજો પણ એક સરખા નથી. શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ સરકાર તખ્તનશીન થયા તે પૂર્વે કેળવણીને ખર્ચ ગાયકવાડી રાજ્યમાં પંદર હજાર કરતાં પ્રાયઃ વધારે નહાતા. પાંત્રીશ વર્ષ થયાં એટલામાં તેા ચૌદ લાખનું કેળવણી ખાતામાં ખર્ચ વધ્યું, હાલ કેળવણી ખાતાનુ બજેટ વીશલાખ રૂપીયાનુ થયુ` છે. ગાયકવાડી રાજ્યમાં ગામાગામ ફરજ્યાત સરકારી શાળાએ ખાલવામાં આવી છે. ગાયકવાડી રાજ્યમાં કેળવણીની સંસ્થાએ ૭૧૪૧ છે. જેમાંના ૬૫ અ ંગ્રેજીશિક્ષણ આપે છે. આ સંસ્થાઓમાં કુલ ૨૫૮૨૪૮ વિદ્યાર્થીએ ભણે છે, જેમાં દોઢ લાખ છોકરા છે અને એક લાખ કન્યા છે. આ પ્રમાણે ફરજીયાત શાળાઓ જો વીશ વર્ષ પયંત ચાલશે તેા વડેદરા ગાયક્વાડી રાજ્યમાં કાઇ અભણ રહેશે નહિ. ગાયકવાડનાં અન્ય તાલુકા કરતાં અને ચરે ત્તર કરતાં તા વિજાપુર તાલુકા ઘણા પાછળ છે. વિજાપુરમાં પહેલ વહેલા અમારી ગૃહસ્થાવાસના મિત્ર દેશાઇ છેટાલાલ ધેાળાભાઇ ગ્રેજ્યુએટ થએલ છે અને પર દેશમાં આફ્રિકા ખાતે પહેલવહેલા જનાર અમારા શ્રાવક શિષ્ય વાડીલાલ ચુનીલાલ
For Private And Personal Use Only