Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 273
________________ លលលលលលលលលលលលលលលលលលលល00000000000000000 વી શરૂ કર્યું અઠવાડીયું થયું. લગભગ સારું થઈ ગયું હશે. પૂ. બા પણ 5 વી ચાલતાં થઈ ગયા હશે. હવે અમે પર્યુષણ પર આવીએ ત્યાં સુધી 5 તે બધાને તદ્દન સારું થઈ જશે. G મારો Blood sugar Report તદ્દન Normal આવ્યો છે.Fasting વ Blood sugar 105 Normal 80 to 120 સુધી આવે તો પણ ચાલે, | 774149 Blood Sugar 133 Normal, 180 He Bild al 431 15 ડી ચાલે, Blood Chlorostrol 235 Normal 250 સુધી ચાલે, Dr. 5 Chandalia report જોઈ ખુશ થઈ ગયા છે. આજ પ્રમાણે Dieting વ ચાલવાનું ચાલુ રાખવાનું કહ્યું છે. મુન્ની (મિનલનો Book કરેલો) સાયલાનો ફોન લાગ્યો ત્યારે હું ફરવા ગઈ હતી. એ મને બાથરૂમમાં 5 હૈ શોધતી હતી. વી આપની લાલ નોટ-છપદનો પત્ર, યમ નિયમ, અપૂર્વ અવસર, વી આઠ દૃષ્ટિની સક્ઝાય, બોધ, સાગરમાંથી કબીરનું, જ્ઞાન બાવની 8 વી વગેરે બધુંજ પુરૂ કરી દીધું છે. અઠવાડીયા પહેલા પુરી થઈ ગઈ છે. 5 Gી રત્નકરંડ શ્રાવકાચાર વંચાય છે. ખુબ મઝા આવે છે. સમ્યજ્ઞાનવ રત્નત્રયની વ્યાખ્યા આપી છે. જો સાચો આત્મ લક્ષ, નિશ્ચય સમકિત, વી પછી જ તેની પ્રતીતિ, તેમાં રમણતાં, ત્યારે રત્નત્રય, બાકી સમ્યગુE દર્શન નહીં. મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી એટલે દરેકને પોતે ક્યાં છે IE લાં તેનો ખ્યાલ આવી જાય ખાસ કરીને, સાગરવાળા માટે. રાજ-સોભાગ સત્સંગ મંડળ આશ્રમ બાંધવા માટે c. U. Shah ગયા રવિવારે બપોરના મુડમાં હતા, વાતો કરતાં હતા તે વખતે લ આશ્રમના પ્લાન સંબંધી, તેમજ આશ્રમ બાંધવાનો Purpose શું છે 5. વી જે કૃપાળુ દેવથી સોભાગભાઈને છેલ્લા અમારા પૂ. ગુરુદેવ કે જેનાથી 5 હા અમે બધાએ જ્ઞાન પ્રાપ્તિ કરી છે, કરીયે છીએ તેની યાદમાં સાયેલા વી પસંદ કરી ત્યાં બાંધવાનું વિચારેલ છે.Estimate વિષે પણ જણાવ્યું. UUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល ជា રપર વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352