________________
Lohana
, વ તો પણ ગળું ખુલી જશે તે હોંશમાં ખરીદી શરૂ કરી દીધી. હોમીયોપથીની 9
દવાથી ગળામાં કે ધ્રુજારીમાં ત્રણ માસ લેવા છતાં કાંઈ ફેર પડ્યો | નહીં. જો કે urine ના period અને ફ્રીકવન્સીમાં ફેર પડેલ હતો. 5 ગમે તેમ વેદનીય કર્મ હશે તેથી મારાથી ઉતાવળ થઈ અને દવાનું | રીએક્શન આવ્યું.
સ્વાધ્યાયમાં ડોઝીંગ આવતાં જોઈ આ. વિનુભાઈએ અમદાવાદ લ ફોન કર્યો અને ચિ. દિલીપે તે દવા સંતાડી દીધી. અમદાવાદ ફુલ 5
ચેકીંગ કરાવતાં લીવરમાં સોજો છે તેમ નિદાન થયું. બ્લડ સીસી ૩૦ 5 Gી નોરમલ ગણાય તે ૨૯૦ સીસી આવ્યું. તે નિદાન તા. ૧૧-૭ થયું. વ જુનીયર દલાલ દંપતી ત્રણ વખત અમદાવાદથી આવી ગયાં. વી સુરેન્દ્રનગરથી ડો. ત્રિવેદી તા. ૭-૭ રાત્રે અહીં હતા. ડો. દલાલ | વી દંપતી ડો. ત્રિવેદીને મળી તા. ૮-૭ આશરે ૧૨ થી ૩ અત્રે હતા.| Gી ત્યારથી દવા બંધ, ચરબીવાળો ખોરાક બંધ, સંપૂર્ણ આરામ. | વી પરમ દિવસે ડો. જુનીયર દલાલ યુગલ આવેલ તે ૧૨ થી ૪ | | રોકાયેલ. તે લોહી લઈ ગયેલ. તેનો રિપોર્ટ ૨૯૦ સીસીને બદલે ૭૫ 5 Gી સીસી આવેલ છે. હરવા ફરવાની છૂટ આપેલ છે. બે ત્રણ દિવસમાં | થી આરામ થઈ જશે. 3 શ્રીમાનું સી. યુ. શાહને લંડન તાવ આવી ગયો અને મુંબઈ આવ્યા ૯ પછી ચાલુ રહ્યો, ઉચાટ થયો હતો. તેમાં આ પત્રમાં ૧-૨ કલાક વી ઓફીસમાં જાય છે, તાવ ઉતરી ગયેલ છે, નબળાઈ છે, જાણી રાહત 5
થઈ. ૩ ચિ. મિનલને તા. ૧૪ ગુરુવારે ટાંકા લેવાના હતા તેમ ફોનમાં 5.
કહેતી હતી તો તે લેવાઈ ગયા હશે, અને તબીયત સારી હશે. તમે 5 Gી ગળુ ડો. મહેતાને આપણે બતાવેલ તેના શેક માટે, ગરમ પાણીનો વી શેક, મસક્યુલર પેઇન માટે જે દવા લખી તે બરાબર છે. તમે આ B
gooooooooooooooooooooooooo
000000000000000000000
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org