Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 329
________________ ૧૩-૧૧-૮૪ ૭ ૧૨૪ ૭ મુંબઈ, તા. ૧૬-૧૧-૮૪ 5 || ૐ || | સહજાત્મ સ્વરૂપાય નમઃ | પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ આપશ્રીનો તા. ૨૩-૧૦-૮૪નો સુરેન્દ્રનગરથી પૂ. બાની તબિયતની વિગતનો પત્ર મળ્યો છે. જવાબ આપવામાં ઢીલ થવાનું કારણ-ક્યાં | જવાબ લખવો? આપ C. J. Hospital રહો છો.મહેશભાઈ તરફથી નિયમિત પૂ. બા. ની તબિયતના સમાચાર ત્રણ ચાર વખત ટેલિફોન દ્વારા મળ્યા છે. તબિયતમાં સુધારો થતો જાય છે. હવે Pus cells તથા B. P. વગેરે પણ સારું જ હશે. મહેશભાઈના કહેવા મુજબ બધું વી સારું જ છે. તેઓ મુંબઈ આવ્યા છે. ત્રણ ચાર દિવસ પછી Exercise વી કરાવશે. અને અઠવાડીયામાં સાયલા જવાની રજા આપશે. હું આશા વી રાખું છું કે પૂ. બાને treatment બરાબર મળી હશે. કારણ મહેશભાઈ, 5 વી ચંદુભાઈ તથા ડોક્ટ૨ Personal ધ્યાન રાખતા હતા. વી આ. શાંતિભાઈ મુંબઈ આવ્યા હતા, ગયા રવિવારે ઘાટકોપર 5 વિ. એમના ઘેર નલિનભાઈનો સ્વાધ્યાય રાખ્યો હતો.. V. Shah હંમેશ વી તમને યાદ કરે છે. મિનલને અવાર નવાર શર્દી તથા તાવ આવી જાય IP છે, Exertion પડી જાય છે. બાકી થોડું થોડું ધ્યાન કરે જાય છે, થોડો વી સ્વાધ્યાય પણ. પરમાર્થ-સ્વાધ્યાય, ધ્યાન બરાબર છે-સ્વરૂપમાં રહેવાનું. હવે આ 5 વ જ્ઞાનસાર ખરેખર અનુભવવાળું શાસ્ત્ર છે, ગોખણપટ્ટી ચાલે એમ 3 વી નથી. એક એક અષ્ટક અનુભવમાંથી પસાર થવું પડે તેમ છે. એમાં 5 તી ઇન્દ્રિયજય અષ્ટક, જે સમભાવવાળું, જે જ્ઞાન વડે (ઉપયોગ વડે) B 00000000000000000000000000000 ૩૦૮ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352