Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 337
________________ F 0િ0 & છ ૧૩૦ ૭ O તા. ૧૮-૪-૮૫ OOOOOOOOOOOOOOOOO Svoorrrrrrrrrrrrrr | | સહજાત્મ સ્વરૂપાય નમઃ પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ લો આપશ્રીનો તા. ૧૪મીનો લખેલો પત્ર પહોંચ્યો, વાંચી ખૂબ આનંદ વા થયો છે. તો અત્યારે જે કંઈ પહોંચી છે તે આપની સંપૂર્ણ કૃપાથી જ બન્યું છે. Sા બીજું જ્યારે જ્યારે પુરેપૂરું સ્વરૂપમાં જ રહેવાતું ત્યારે ખૂબ ઉલ્લાસ Gી થયો, મન ખોલવાનું મન થયું. આપને ખુલ્લા દિલથી જણાવી દીધું વી અને હવે પણ પહેલાના જેવી જ બલકે સારી જ સ્થિતિ છે. 15 વી જુઓ આ કાળમાં આ ક્ષેત્રે અને આપણા કાગળ જેવા શરીરે વા આગળ ના જવાય. ઇચ્છા હોય છતાં પણ ભલભલા નથી કરી શક્યા ? તો તો આપણું શું ગજું ? આ તો માત્ર મારા વિચાર જણાવ્યા. યોગ અધિકારનો ૮૩મો શ્લોક બહુ સરસ છે. બધા જ યોગીઓ, લાં સાધકોને ઉપયોગી છે કે તે મુનિ કર્મયોગનો અભ્યાસ કરી, ચઢવાને Gી ઉજમાળ થઈ, જ્ઞાનયોગરૂપ દોરડું ઝાલી સમાધિપણે ધ્યાનયોગ નિસરણીયે વ ચઢીને મુક્તિરૂપ મંદિરને પામે. વ આત્માર્થી ભાઈબહેનોને વંદન. પૂ. બાની તબીયત સારી હશે. | વી દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે. થી 0. U. Shah હજુ લંડન છે, આવતા અઠવાડિયે કંઈ નક્કી થશે. ચિ. મિનલ, રોહિત તથા પારસ મઝામાં છે, તેઓ રાતના અહિંયાં 8 સુવા આવે છે. લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ 15 * OOOOOOOOO 00000000000000000000000000000000000000000000 ૩૧૬ વીર-રાજપથદશિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352