Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 345
________________ Gી છે. બસ આનંદમાં. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ 5 વી આ પત્ર પોસ્ટ કરવા જતાં હમણાં જ સાયલા દેરાસરેથી આમંત્રણ | 3 પત્રિકા મળી જેમાં આપને હસ્તે માણિક્સસાગર સૂરીશ્વરજી સ્મૃતિભવનનું હું ખાતમુહૂર્ત હસ્તે થશે. આ પત્રિકા આજે જ ૧૯-૧૦-૮૫ ના મળી છે, વા આ રૂ. ૫૦૧ તમે જાહેર કરી દેજો, તમારું નામ આપશો નહીં), | વી તમારું જ લખાવશો. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ : ૧૩૮ ૭ સાયલા, તા. ૨-૪-૮૬ 000000000000douuuuuuuuuuuuបលលលលលលលលលលលលលលល | સહજાત્મ સ્વરૂપાય નમઃ | વ બ્રહ્મનિષ્ઠ બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ ત્યાંના છેલ્લા મુકામ દરમ્યાન સ્વાધ્યાયની કેસેટો (પૂ. દેવચંદજી Gી સ્વામી) સ્તવનોના ભાવાર્થ સહિતની નોટબુક-કાચી નોંધ તૈયાર કરતાં 5 વા હશો. અધ્યાત્મસાર, આત્મનિશ્ચય અધિકારના આવેલ નોટ મુજબના Gી શ્લોકો તપાસી ગયા હશો. હિની શ્રી રાજ-સોભાગ સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૪થે છપાવવાની લો કોપી તૈયાર થઈ ગયેલ છે. તેમાં સામેલ કરવા છેલ્લા તમારા પત્રો મેં Gી આ વખતે તમોને આપેલ છે અને એ પત્રો મારા કયા પત્રના જવાબ 5 વી છે, તે પાંચ છ પત્રો અત્રે મોકલી આપશો. જ્ઞાનસારમાં હેમચંદ્રસૂરિનો અનુભવ દર્શાવતા શ્લોકો મહિનામાં 5 | U0Quoលលលលលលលលលលលលលលលល ૩ર૪ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352