Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 344
________________ .૫. ૨૨ ૭ ૧૩૭ બ્યુ 11 30 11 ॥ સહજાત્મ સ્વરૂપાય નમઃ II ૫. પૂ. સદ્ગુરુદેવાય નમ: આત્માર્થી નગિનભાઈ તરફથી સમાચાર મળ્યા કે આપશ્રીને તાવ આવે છે, જે મેલેરીયા હોય, ફલ્યુ હોય કે શર્દીનો હોય ! પણ હવે સારૂં થઈ ગયું હશે. ܩܩܩܩ પૂ. બાની તબીયત સારી હશે, દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે. તા. ૧૯-૧૦-૮૫ હવે આશ્રમમાં પણ નિયમિત જતા હશો. બધા જ મુમુક્ષુ ભાઈબહેનોને વંદન કહેશો. તા. ૨૭-૨૮ હું, સી. યુ. શાહ, મિનલ તથા રોહિત સુરેન્દ્રનગર હશું-Orthopedic Hospital નું ખાતમુહૂર્ત હોવાથી, આવવાના છે. આપ પણ જરૂરથી આ બે દિવસ ૨૭-૨૮ હાજર રહેશો, જરૂરથી આવશો. દરેક વખતે આપની હાજરી હોય છે જ, માટે આ વખતે પણ આવશો જ. Jain Education International આ વખતે સાયલાથી આવ્યા પછી Dysentry કે એવી કોઈ ગરબડ થઈ નથી, સારૂં છે. આધ્યાત્મિક પત્રવ્યવહાર બીજી વખત આવવાનું થાય એ પહેલાં રૂમમાં ઇંગ્લીશ સ્ટાઈલનું Lavatory તથા બાથરૂમ થઈ ગયાં હશે-ત્યાં હાડમારી બાથરૂમની તથા Toiletની ઓછી થાય. જરૂ૨થી યાદ કરી મૂકાવી દેશો. પરમાર્થ-આપની કૃપાથી બધું જ સરળતાથી ચાલ્યું જાય છે, થાય For Personal & Private Use Only OO ૩૨૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352