Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 342
________________ 00000000000000000 જ્ઞાનીના સર્વે વ્યવહાર ૫૨માર્થ મૂળ હોય છે તો પણ ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે. તે જ્ઞાની પુરુષના વચનો સાચાં છે, અત્યંત સાચા છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધની નિવૃત્તિ ન હોય, એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે. ૫. મુ. ચિમનભાઈ બેંગલોરની કવાયત વિગેરેથી વજન ઓછું કરી આવ્યા હશે અને તદ્દન તંદુરસ્ત થઈ આવ્યા હશે. ચિ. પારસ ગતભવનો પુણ્યશાળી જીવ તો છે જ પણ તેમાં તે વુમ્બમાં હતો ત્યારે ચિ. મિનલનું સાધન સદાય તેનાં ઠેકાણે સતત રહ્યા કરતું હશે. એટલે ચિ. મિનલનો પણ તેમાં હિસ્સો ગણાય, અને ચિ. મિનલને તમો તૈયા૨ ક૨વામાં પણ કારણભૂત છો. અહીં તમારી બાને પથારીમાં વીશ દિવસ થયા. આજે હોલમાં ટેકેથી ચાલે છે. લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૭ ૧૩૬ બ્લ્યુ Jain Education International મુંબઈ, તા. ૫-૨-૮૫ 11 30 11 || સહજાત્મ સ્વરૂપાય નમઃ II પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ બે ત્રણ દિવસથી પત્ર લખવાનો વિચાર કરતી હતી. તેમાં તા. ૩ υπ આધ્યાત્મિક પત્રવ્યવહાર For Personal & Private Use Only ૩૨૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352