Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 348
________________ વ શ્રી તિર્થંકર ઉપદેશ દે તે પર ઉપયોગ અને અમારા જેવા બધા જ 9 વી મુમુક્ષુઓ માટે પણ પર ઉપયોગ એટલે પર-બીજાની ઇચ્છા માટે જ 9 3ી ઉપયોગ હોય. પોતાને કંઈ એમાં સ્વાર્થ નહીં. એટલે બીજાના ઉપયોગ વાં દેશના આપે પછી પર ઇચ્છા એટલે પ્રારબ્ધ પ્રમાણે સમભાવે જ ઉદય વ કર્મ પ્રમાણે જીવન વિતાવે આ પ્રમાણે મારી સમજણ મુજબ લખ્યું છે. વી ખોટું હોય તો આપ સુધારશો. લો બીજું ખાસ-બ્રહ્મનિષ્ઠ નલિનભાઈ સાથે મારો Bio data મોકલાવ્યો છે. એમાં વિચાર કરતા થોડું અધુરું લાગે છે એમાં બે ચાર લીટી જ્યાં 5 વી યોગ્ય લાગે ત્યાં ઉમેરવાની છે. નીચેનું ઉમેરશો. તો મને, આધ્યાત્મિક લાઈનમાં આગળ આવેલ છે એટલે આ મિનલ વાં ઉર્ફે મુન્ની નામે પુત્રી છે. એના લગ્ન આપણા જ આ. વિનુભાઈ વ કલ્યાણભાઈના ચિ. પુત્ર આત્માર્થી રોહિત સાથે થયા છે. એક પુત્ર વી ચિ. પારસ છે. ઉં પૂ. બાની તબીયત સારી હશે. મારી યાદ આપશો બીજા આત્માર્થી 5 Gી બાઈબહેનોને વંદન કહેશો. સરોજભાભી, દિલીપભાઈ બાળકો મઝામાં હશે. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ ૧૪૧ ૭ મુંબઈ, તા. ૧૬-૫-૮૬ OOOOOOOOOOO c _// સહજાત્મ સ્વરૂપાય નમઃ | અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુદેવના ચરણકમળને ૨ Gી નમસ્કાર. આધ્યાત્મિક પત્રવ્યવહાર ૩ર૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352