Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 350
________________ દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે. એજ, લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ કે ૭૦ ૧૪ર ૭. Comberland Hotel, Londn 15 ૨૦-૫-૮૬ | સહજાત્મ સ્વરૂપાય નમ: // અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને નમસ્કાર ! તા. ૧૬-૫-૮૬ના રોજ આપની સાથે ટેલીફોન પર વાત કરી. વી આપે જે વાત કરી એ ઉપરથી હિંમત હોય એમ લાગ્યું, શાંતિ હોય છે એમ લાગ્યું. પણ ૩૦ વર્ષનો એક બીજાનો અધિયાસ થઈ ગયો હોય |E Rા છે. તેને વિસારે પાડતાં થોડો વખત લાગી જાય છે. જેના સંસ્મરણો કિ. વ તથા ગુણો યાદી આપે છે. જે પૂ. બા એક પુરૂષ જેવા હિંમતવાળા, વ તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. અને મહેમાનોની પરોણાગત કરવામાં પાછી વ પાની કરે એમ ન હતા. મને એમનો છેલ્લા ૭-૮ વર્ષનો અનુભવ 3 તાજો થાય છે. મને શરૂઆતમાં જુના આશ્રમમાં ઉંચા ઉંચા દાદર ચઢતાં ઉતરતાં Arthritis ના કારણે પગ સુઝી જવાથી દુ:ખાવો થતો. તેમને દુઃખાવાની વી દવા Lodex વગેરે લગાવી, જુના આશ્રમમાં જવાની બંધી કરી હતી, 3ી અને એમનો જ પલંગ ખાલી કરી મને સુવા માટે આગ્રહ રાખતા 0.00 વી હતા. વી ચા, પાણી, જમવા વગેરેની ખૂબ જ ચિંતા રાખતાં. તમને શું | વી ભાવશે ? દશ વાગે એટલે અચૂક ચા યાદ કરી બનાવરાવે જ! |B તો વળી સાંજનાં વઘારેલી ખીચડી તો અચૂક યાદ કરી, હું રહું એ કે * Us | આધ્યાત્મિક પત્રવ્યવહાર ૩ર૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352