Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 346
________________ ક000. 000 Gી એક વાર વાંચી આપણા અનુભવ સાથે સરખાવવા પ્રયત્ન કરશો. મેં B વી તે પ્રમાણે શરૂ કરેલ છે માટે લખેલ છે. તે કલ્યાણકારી છે. Gી ત્યાં શ્રીમાન સી. યુ. શાહ, ચિ. મિનલકુમારી, ચિ. પારસ ખુશી 5 મઝામાં હશે. યાદ કર્યાનું કહેશો. તમારું શરીર સ્વાથ્ય સાચવશો, અને સ્વાધ્યાય, ધ્યાન કરશો. લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 5 ૦ ૧૩૯ ૭. મુંબઈ, તા. પ-૪-૮૯ * U00លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល | સહજાત્મ સ્વરૂપાય નમ: | અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી 5 G નમસ્કાર આ. પુષ્પાબેને સાયલાથી આવી ટેલીફોનમાં ખબર આપ્યા કે 5 આપની છાતીમાં Muscular Pain જેવું થયું છે. તે હવે તદ્દન સારૂં 5 વ થઈ ગયું હશે. Novalgin કે Matacin થી ફરક પડી જશે. બીજુ 5 વી આપ અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ પર પગ નીચે તેલ આવી 3 વી જવાથી પડી ગયા હતા, મૂઢ માર વાગ્યો હતો તે પણ હવે સારૂં હશે. IP Gી આ. પુષ્પાબેન આપનો લખેલો પત્ર મને આપ્યો છે. તેમાં તબીયત વી સંબંધી આપે કાંઈ લખ્યું નથી. વા હવે પત્રો જે મારી પાસે છે તે તથા મારી બે ડાયરી-એક રફ અને વા એક ફેર જો આપને કંઈ જોઈ જોવા છપાવતા પહેલાં કામે આવે તો થી મોકલી આપું છું. કામ પતે મને પાછી (ડાયરી) મોકલી આપશો. પરમાર્થમાં-અત્યંત પુરૂષાર્થ ને પછી ચઢ્યા તે ચઢ્યા. હવે થોડું 5 આધ્યાત્મિક પત્રવ્યવહાર ૩૫ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352