Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 343
________________ 0000000000000000000000000000 વા ૯-૮૫ એ આપનો પત્ર મળ્યો, વાંચી ખૂબ આનંદ થયો. વી આ. નલિનભાઈનો સ્વાધ્યાય ભૂપતભાઈને ત્યાં બોરીવલી હતો. Gી એને માટે ફોન હતો. એમાં આપની તબીયતના સમાચાર આવ્યા હતા વી કે થોડીક શરદી તેમજ તાવ હતો, હવે તદ્દન સારું થઈ ગયું હશે. | વા પૂ. બાની તબીયત સારી થઈ છે, વાંચી ખુશી થઈ છે. હવે સ્વાધ્યાયમાં G! પણ આશ્રમમાં જઈ શકશે. હું આ પાણી પીવા બાબતમાં હું જ બધાને કહેતી હતી કે અહિંયાના 5 વ પાણીથી કશું જ થતું નથી. પાણી સારું છે અને આ વખતે મને જE વી તકલીફ થઈ. શા માટે ? જુના ઘરે એક જ માટલામાંથી અને બહુ B વી જ થોડા ગ્લાસના ઉપયોગથી પાણી પીવાતું છતાં સારું રહેતું. તેનું 3 કારણ શું ? ગ્લાસ, રૂમ વગેરે જુદું બીજું શું ? હું તથા મિનલ શુક્રવારે તા. ૧૩-૯-૮૫ના નીકળવાના છે, ૧૪મીએ વી આવીશું. દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મજામાં હશે. આત્માર્થી ભાઈબહેનોને વંદન ૮. ઇ. બેંગ્લોરથી આવી મદ્રાસ તા. 5. તા ૨૫-૮ના ગયા હતા, તા. ૩-૮-૮૫ આવી ગયા છે, પાછા તા. ૧૭- 05 વા ૮-૮૫ મદ્રાસમાંd. U. Shah Onthalmic Post GraduateTraining 5 Sl Centre (Shankar Netryalaya)- allo sls zi.Elite Shool of 13 3 optometry ના Opening કારણે ૧૭ મીએ મદ્રાસ જવાના છે. ૨૦ હૈ મીએ પાછા આવશે, પણ હું તા. ૧૯ સુધી સાયેલા રહેવાની છું. સરદીની કચાસ લાગે તો Tab, Cinary-રોજની બે ટેબલેટ લઈ E હૈ લેશો, ૧ સવારના, ૧ રાતના. અહીં હજુ સુધી ઝરમર ઝરમર વરસાદ આવ્યા કરે છે. | લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ 5 | vows : ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕ.܀ ૩૨૨ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352