Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 341
________________ 0િ00000000000000000000 વા C. V. Shah વજન ઉતારવા Banglore ગયા છે. અઠવાડિયા IR વા માટે. આ શનિવારે આવવાના છે. વી ધ્યાન બાબતમાં-સવારમાં ઊઠીને આખા દિવસના પ્લાન વિચારીક નક્કી કામ કરવાનું હોય છે, તે મુજબ થાય છે. પણ પરમાર્થ પણ, લી રાતના એમને મોડેથી ઉંઘ આવે છે, એટલે ધ્યાન, સાધન, માળા વ વાંચન વગેરે શાંતિથી કરે છે. - પૂ. બાની તબીયત સારી હશે. આ વખતે બરાબર મળી શકાયું વી નહીં. દિલીપભાઈ, સરોજભાભી વગેરે મઝામાં હશે. આ. ભાઈ વ બેનો મઝામાં હશે. મિનલ, ચિ. પારસ મજામાં છે. પારસ સાધન વી પર જ હોય છે. દિવસના રમતાં, થોડું પણ ઉંઘમાં સાધન પર જ 9 3ી હોય છે. હું હંમેશાં જોઈ ચોક્કસ કરું છું. એ પૂર્વનું લાગે છે. પણ 15. વા રવિવારના તો દિવસના તોફાન શરૂ થયા છે-કરે છે. લી. આશાંકિત સગુણાના પ્રણામ ૭ ૧૩૫ ૭. ૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સાયલા, તા. ૨૫-૮-૮૫ ૦૦૦૦૦૦૦૦૦ || ૐ .. | સહજાત્મ સ્વરૂપાય નમઃ | બ્રહ્મનિષ્ઠ બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ તમારું ઇન્વેન્ડ પત્ર તા. ૧૨-૮-૮૫ મળેલ છે. વાંચી ખુશી થયા | છીએ. - હવે તમારે અત્રે ગરમ પાણી કરી ઠારી, નળની લાઈન આવતાં વી સુધી પીવું પડશે. નળના પાણી ગામમાં પીતા ત્યારે તમારી કદી E Gી ફરીયાદ આવી ન હતી. પરમાર્થ સંબંધી તમારી દશા લખી તે વાંચી અને ખુશી થયા છીએ. 0 0000000000000 0 ૩૨૦ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352