Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 336
________________ turvorrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr ooooooooooooooooooooooooooooo તા. ૨૨-૨ ના આશ્રમના ઉદ્ઘાટનની વ્યવસ્થા સારી હતી અને ૨ માણસો ઘણા હતા વિગેરે લખ્યું તેનો યશ આ. નલિનભાઈ, આ. B વ નંદલાલભાઈ, આ. સવિતાબેન તેમજ મંડળના તમામ સભ્યોને જાય છે. B સવારે ૯-૪૫ વાગે આશ્રમમાં આવી સવારનો સ્વાધ્યાય ૧૦. 3 વારે શરૂ કરી ૧૧ વાગે પૂરો થાય છે. બપોરનો સ્વાધ્યાય ૩-૧૫ વી શરૂ કરી ૪-૧૫ વાગે પૂરો થાય છે. પાંચ વાગતાં રવાના થઈ ઘેર વા જાઉં છું. એટલે ઉંઘ રાત્રે ૧૦ થી ૯ આઠ કલાક, નવા આશ્રમના કામો હા થી પા આઠ કલાક, ઘેર સાંજે પ થી ૧૦ એટલે કે 15 કલાક તથા સવારના થી ૯ો એટલે ૩ કલાક, આમ પ્રોગ્રામ રાખેલ છે. શ્રીમાન ચિમનભાઈ આવ્યથી યાદ કર્યાનું કહેશો, તમો ખુશીમાં વ હશો. હવે પરમાર્થ સંબંધ-તમારી પ્રગતિ જાણી પરમ ઉલ્લાસ આવ્યો કારણ પૂરેપૂરું સ્વરૂપમાં જ રહેવાય-અપ્રમત્ત જ એટલે આ કાળે લી આ ક્ષેત્રે કાંઈ ઓછું કહેવાય ! મારા હૃદયપૂર્વકના ધન્યવાદ. હવે લાં પ્રગતિ થાય કે નહીં ઘણ ઘટવું ના જોઈએ. અધ્યાત્મસારની તો શું Gી વાત કરવી. લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 5 कर्मयोगं समभ्यस्य ज्ञानयोगसमाहितः । ધ્યાનયો સમાહ્ય કુરિયોri પ્રપદ્યતે પાદરૂ -યોગથાર. OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOK | OOOOOOOOOO આધ્યાત્મિક પત્રવ્યવહાર OOO" ૩૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352