Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 334
________________ 0000000000000000000000000 તુલસી કૃત રામાયણ થોડું વંચાય છે. ગીતા તો ઘણી વખત વંચાઈ ગઈ છે છતાં ફરી ફરી વાંચવી ઘણી જ ગમે. બધું જ આપણો સ્વાધ્યાય પણ વાંચવો ખૂબ જ ગમે. છોટમ પણ સરસ છે. શિવાનંદ ઉપનિષદ્ પણ સરસ છે.ઉપયોગ રાખી સ્વાધ્યાય વગેરે કરવું. લી. આજ્ઞાંકિત સદ્ગુણાના પ્રણામ +86 ૭ ૧૨૮ o 11 30 11 || સહજાત્મ સ્વરૂપાય નમઃ II Jain Education International પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ પત્ર ઘણા વખત પછી લખાય છે. ક્ષમા આપશો. ચિ. મિનલ પરના લખેલા પત્રથી વિગત જાણી. તા. ૩-૪-૮૫ ગઈ કાલે ૬ વાગે કૃષ્ણકુંજમાં આ. નલિનભાઈ વિનુભાઈ તથા હું, આજે મિટીંગ હતી, તેમાં હું ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે Resign થઈ C. U. Shah ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે આવે છે. બીજી મેટર પણ Discuss કરી હતી તે વિનુભાઈ આવવાના છે તે જણાવશે. હવે હું આનંદમંગલ ટ્રસ્ટમાં પ્રમુખ કે ટ્રસ્ટી તરીકે છું. બીજું આશ્રમનું ઉદ્ઘાટન થયું તે વખતે વ્યવસ્થા વગેરે ઘણાં જ સરસ હતા. માણસ પણ ઘણું હતું. હવે બધું જ ગોઠવાઈ ગયું હશે. આપ પણ સવારના ૧૦ થી ૧ સુધી આશ્રમમાં રહો છો એ ઘણું જ સારૂં છે. અમો મુમુક્ષુઓને રાતના પણ ૭-૮ વર્ષથી આપની સાથે સ્વાધ્યાય-ભક્તિ કરવાની આદત પડી ગઈ છે. પણ હવે કંઈ ખુટતું હોય એમ જ લાગતું હશે. આધ્યાત્મિક પત્રવ્યવહાર For Personal & Private Use Only ૩૧૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352