Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 328
________________ આ. પુષ્પાબેનના કહેવા મુજબ પર્યુષણમાં કલ્પસૂત્ર આ. વિનુભાઈ B વી સવારના વાંચતા હતા, કલ્પસૂત્ર સાંભળવા જેવું જ છે, મારી પાસે છે B હું કલ્પસૂત્ર પણ હજી વંચાણું નથી, એ સમુહમાં જ વંચાય. 9 ૧૨૩ ૭. સુરેન્દ્રનગર, તા. ૨૩-૧૦-૮૪ વી આત્માર્થી બેન શ્રી સગુણાબેન, મુંબઈ તો શ્રીમતિની આજની સ્થિતિ નીચે પ્રમાણે છે. પલ્સ-૮૬, એચ.| વી આર. ૯૦, બી. પી. ૧૫૦- ૯૦, ફીવર નથી. ઉંઘ આવે છે, પ્રવાહી વી લે છે, ઝાડો પેશાબ કુદરતી થાય છે. ત્રણ અઠવાડીયે x-ray લીધેલ, પ્રોગેસ જેવો જોઈએ તેવો છે. 15 થી લાંબો વખત પથારીમાં પડ્યું રહેવું તે કસોટી છે. આજે ચાર વિક દવાખાનામાં થયા, બે અઠવાડીયા દર્દીને હજુ રહેવું પડશે, તબિયત | તે એકંદરે સારી છે. આવતી કાલે દિપોત્સવી છે, સાયેલા જાઉં છું. તા. ૨૮, કા. સુદ-! વી ૫ સુધી ત્યાં રહીશ, કારણ તે દરમ્યાન મુમુક્ષુઓ ત્યાં આવશે. બધાંને ખુશી મજામાં ચાહું છું. લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 5. ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ Surendranagar, D. 23-10-84 Shriman Chimanlalbhai, Shrimati Sadgunaben, Bombay. WITH ALL GOOD WISHES FOR A HAPPY DIWALI AND A PROSPEROUS NEW YEAR WITH SPIRITUAL PROGRESS. 5 Ladakchand Vora. 5 OOOOOOOOO Oછે?* આધ્યાત્મિક પત્રવ્યવહાર ૩૦૭ ** Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352