Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
તથા
. સાયલા, તા. ૧૦-૯-૮૪
|| ||
| | સહજાત્મ સ્વરૂપાય નમ: || ફી આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ વી પર્યુષણ પર્વની આરાધના કરતાં જગતના સકળ જીવોને ખમાવ્યા વી છે તે પ્રમાણે તમારા પ્રત્યે થયેલ, જાણતા અજાણતાં દોષો પ્રત્યે મન, વ વચન, કાયાથી અંત:કરણપૂર્વક ખમાવીએ છીએ. તે જ પ્રમાણે શ્રીયુત્ B વી શેઠ ચિમનભાઈને પણ ખમાવીએ છીએ. તેઓશ્રીની તબિયત હવે હું તદ્દન સારી હશે. 4 સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન 5 હૈ છે. સદ્ વિચાર વગર આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ અને 5. Gી અસ...સંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એમાં કિંચિતું માત્ર E વ સંશય નથી.”
આંહી પર્યુષણ પર્વની આરાધના કેવી થઈ ? તે આ. પુષ્પાબેન વી અગર આ. વિનુભાઈથી વાકેફ થશો. લગભગ એંશી મુમુક્ષુ ભાઈતે બહેનો હતા.
મારું શરીર સ્વાથ્ય સારું છે.તમો મુ.ગુલાબબેનને ત્યાં મુ. સરયુબેનના 5 વી આધ્યાત્મિક રાજચંદ્ર ઉપર વ્યાખ્યાન સાંભળવા ગયા હતાં, તેમ આ. કે. મિનલ કહેતી હતી.
આંહીથી ચિ. મિનલકુમારી મારફત તમો બન્નેને ખમાવ્યાનું સંવત્સરીને | દિવસે ફોનમાં કહેવરાવ્યું હતું. તમોને ખુશી મઝામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 3
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૩૦૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352