Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
વા ડો. દેસાઈભાઈની કાળજીભરી ટ્રીટમેન્ટ હતી. પ્રથમ દશ દિવસ વી પુત્રી ઉષા, આ. પુષ્પાબેન અને આ. અનસુયાબેન, ત્યારબાદ આવતી તી કાલ સુધી બીજી પુત્રી સરલાબેન (કલક્તા), આ. દિવાળીબેને કરી હું છે અને આ. મરઘાબેન દિવસ રાત્રી હાજરી અને સેવા, પ્રેમભક્તિભરી 5. Gી કરી છે.
મારા શરીરને તો ફરજના હિસાબે ફરજીયાત વેકેશન રજા માણવા મળી, ૮વર્ષ થયાં તેને સ્વાધ્યાયમાંથી એક દિવસ પણ મુક્તિ નહી, તો | વેકેશનની કેમ આશા રખાય ?
પરમાર્થિક-જ્ઞાનસાર પુસ્તકમાં બધાં અષ્ટકના તમામ શ્લોકોની શું વાત કરવી ? અનુભવથી તમો એકેક શ્લોકમાંથી અનુભવ મારફત થી પસાર થાઓ છો. વાંચી મને કેટલો આનંદ થતો હશે ?
શ્રી સી. યુ. શાહને યાદ કર્યાનું કહેશો. ચિ. મિનલની તબિયત વો કેમ નરમ રહે છે ? બરાબર શરીરની કાળજી રાખે. ચિ. પારસ 5 દોડતો ફરે છે, તમો ખુશીમાં હશો.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન
૭૦ ૧૨૬ ૭
200000000000000000000000000000000000000000000000
સાયલા, તા. ૧-૨-૮૫
| | સહજાત્મ સ્વરૂપાય નમઃ વી આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ વી ચિ. મિનલકુમારીનો પત્ર ગઈ કાલે મળ્યો. આ. નગિનભાઈથી 5 વી મારા શરીર સ્વાથ્યના સમાચાર સાંભળી તમો બધા ઉચાટ કરો 5 વા છો તેમ લખે છે. તેથી લખવાનું કે મારી તબીયત હવે તદ્દન સારી ?
|
૩૧૦
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352