Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 330
________________ ક000000000000000000004, વા વિષયને ગ્રહણ કરનારા ઇન્દ્રિય દ્વારા પ્રવૃત્તિ થયેલ જ્ઞાનનું ઇષ્ટપણે E પરિણમતા જ્ઞાનને રોકવું તે ઇન્દ્રિયજય. જે દ્વારા વર્ણાદિનું જ્ઞાન થાય, ઇષ્ટપણું કે અનિષ્ટપણું (રાગદ્વેષ) ન થાય તે ઇન્દ્રિયજય છે. તે અનાદિ કાળની અશુદ્ધ અસંયમ પ્રવૃત્તિને નિવારણ કરવાની છે. જો અંશે પણ આવે તો અથવા યથાતથ્ય આવી જાય, જીતી શકાય તો મોટો ગઢ જિતી 5 જવાય. ખેર જે જે મહાત્માઓએ આને જિત્યા જ છે, સમમાં રહે તે B વંદનીય જ છે, તે કેહણી સહેલું પણ આચરણ કઠિન છે. પૂ. બાની તબીયત સારી હશે, બધા મુમુક્ષુ મઝામાં હશે. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ કે ૭ ૧૨૫ ~ સાયલા, તા. ૨૦-૧૧-૮૪ 5 | ૐ || | સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બેનશ્રી સગુણાનાબેન, મુંબઈ તમારો તા. ૧૯-૧૧નો ઇલૅન્ડ પત્ર ગઈકાલે મળ્યો વાંચી પરમ સંતોષ થયેલ છે. તમારા બાના સમાચાર ભાઈ મહેશભાઈએ આપ્યા તે બરાબર |B Gી છે, રહી ગયેલ તે એટલું કે છ અઠવાડીયે X-ray લેવરાવતાં હાડકું IE તો કુદરતી રીતે નીચેથી સંધાઈ ગયેલ છે, તે ફોટામાં દેખાય છે. ઉંમર 5 તે પાકી અને નેચરલ સંધાવું તે વિકટ મનાતું હતું, પરમ દિવસે ગુરુવારે 5 Gી રજા આપશે, સાઇઠ દિવસ થયા દર્દી એકદમ કંટાળી ગયેલ છે B વ એટલે બાકીની કસરત લગભગ એક માસ ઘેર કરવાની રહેશે. ટ્રીટમેન્ટ | વ તો તમારા બાને પૂરેપૂરી સંતોષકારક મળેલી છે. ભાઈશ્રી ચંદુભાઈJE તો તથા ભાઈ મહેશભાઈની એકાંતરા હાજરી અને ડો. વ્યાસભાઈ અને 5 Vourvorurrrrrrrrrrrrrrrrrr આધ્યાત્મિક પત્રવ્યવહાર ૩૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352