Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 325
________________ વ છે. એનો સચોટ ખ્યાલ શરૂઆતમાં જ વચનામૃતના ૧૯૪ ના પત્રથી વી જ આવી ગયો હતો. એટલા માટે જ એ પ્રમાણે જ સત્પરૂષ જે | 3ી આત્મારામ પરિણામી, પરમ પરમ વીતરાગી, પરમ અસંગ છે, તે જ 5 તો મુખ્ય પાત્ર છે તેની ઉપાસનામાં જ મુખ્ય બળ છે. આ જ્યારથી જાણ 5 G થઈ ત્યારથી એ જ આજ્ઞા પ્રમાણે વર્તવાનો દઢ નિશ્ચય જ કરેલ છે, B વો અને ત્યાં સુધી પહોંચવાનું છે. એટલું બધું જ પરિણામ એની મેળે વી Automatic, step by step એટલે ધર્મ ધ્યાન પછી શુક્લ ધ્યાન, વી પછી કેવળજ્ઞાન વગેરે, એ તો થશે જ. એવા અમે મહાભાગ્યશાળી < છીએ કે અમને પરમ સત્પરૂષનો ભેટો થયો છે અને આ બધે સહેજે 5. વી પહોંચી જઇશું આપની કૃપાથી. અધ્યાત્મસાર, આત્મ નિશ્ચયાધિકારમાંGી શ્લોક ૧ થી ૧૦ સુધી જોયાં. નં. ૧ શ્લોકમાં આત્મધ્યાનથી આત્મજ્ઞાન |B વી થાય છે. આત્મધ્યાન નહીં એ ભૂલ દેખાણી. બીજા શ્લોકમાં મને ભૂલ ? વી ન દેખાણી-ખ્યાલ આવતો નથી પણ આપ ભૂલ સુધારીને જ બીજી વી કોપી છપાવજો. - c. U. Shah ગયા શનિવારે તા. ૧૨-૮-૮૪ ના લંડન ગયા વ છે. તા. ૨૩-૮-૮૪ ૧૧ વાગે રાતના આવવાના છે. હવે મારો Hિ 3ી પ્રોગામ ત્યાં આવવાનો પહેલા તા. ૨૦-૮-૮૪ નો હતો પણ હવે 15. 3. સી. યુ. શાહ આવશે પછી નક્કી કરીશ. આવવાની ઇચ્છા છે. વ મારું ધ્યાન તથા સ્વાધ્યાય નિયમિત ચાલે છે. એ તો ખોરાક છે, 3ી એના વિના ન ચાલે. હા મોટા ભાગે તા. ૨૮-૮-૮૪ હું ત્યાં આવીશ. અત્યારે ભાવના છે. વી આત્માર્થી ભાઈ બહેનોને મારા વંદન દિલીપભાઈ, સરોજભાભી બાળકો વ મઝામાં હશે. પૂ. બા મજામાં હશે. લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ Κυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυ! 30૪ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352