Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 327
________________ 0 , . 0000 છે. ૧રર વ્હ. મુંબઈ, તા. ૧૫-૯-૮૪ || સહજાત્મ સ્વરૂપાય નમ: || વ પ. પૂ. સદગુરુદેવાય નમ: | આપશ્રીનો તા. ૧૦-૯-૮૪નો લખેલો પત્ર તા. ૧૩-૯-૮૪ના મળ્યો છે. વા હું સાચે જ અંતઃકરણથી દિલગીર છું કે આપને ખમાવવા માટે ? 3 ફોન ન કરી શકી કે પત્ર પણ લખ્યો નહીં. મને જરૂર માફી આપશો. | લો ટેલીફોનની હંમેશાં તકલીફ હોય છે. હું બીજું c. C. Shah ને ૨૦ દિવસ થયા છતાં હજુ જોઈએ એવું કે સારૂં (શરદી, ઉધરસ) થયું નથી. તા. ૧૧-૯-૮૪ના મોટા ડો. જે. કે. 5. વા મહેતાને બતાવ્યું છે. તેમને Allergy Bronchitis કહ્યું છે. ૨૦ થી 5. વ ૪૦ દિવસનો કોર્સ લખી આપ્યો છે. ગઈકાલથી શરૂ કરી દીધો છે. 3 Gી બહુ ખાસ હજી સુધી ફરક નથી, રાતના ઉધરસ આવે છે, કફ નીકળે 5. વ છે, ઓફિસમાં જાય છે, કોઈ વખત સવારે જાય તો કોઈ વખત બપોર 5. વી પછી જાય, ઘરમાં કંટાળો આવે. વી પર્યુષણ પર શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક વિકાસના થોડાક જ 5 વ્યાખ્યાન સરયુબેનના સાંભળ્યા હતા, તે વિષે રૂબરૂ વાત કરીશ. | છેલ્લે સંવત્સરી પ્રતિક્રમણ કરેલ હતું જ. અમને અહીં પરમ સત્સંગ કે હું સાદા સત્સંગની ખામી છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરે બરાબર ચાલે છે. 5 પૂ. બાની તબિયત સારી હશે, આત્માર્થી ભાઈબેનોને વંદન.5 હું દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે. શ્રી સી. યુ. 5 Gી શાહે આપશ્રીને ખમાવ્યા છે. લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ 5. * 900000000000 ૩૦૬ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352