Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 318
________________ ૭ ૧૧૪ o પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ 1130 11 || સહજાત્મ સ્વરૂપાય નમઃ II Jain Education International આધ્યાત્મિક પત્રવ્યવહાર મુંબઈ, તા. ૧૪-૯-૮૩ તા. ૧૭-૯-૮૩ના રોજ સવા૨ના અત્રે બધા જ સુખરૂપ પહોંચી ગયા છે. સુરેન્દ્રનગર સ્ટેશન પર એક કલાક વહેલા પહોંચી ગયા હતા. રોજ વહેલા ખાવાની ટેવ મુજબ ભૂખ લાગી હોવાથી અમે બધાએ waiting Roomમાં જમી લીધું હતું ત્યાં તો ટ્રેનનો આવવાનો ટાઇમ થઈ ગયો અને હું (શ૨ી૨) ટ્રેનમાં બેસી ગઈ. બસ, અમદાવાદ ગયું પછી બેડીંગ છોડી આ શરીર સૂઈ ગયું. સીધું સવાર. Bombay central ell વાગે ઉતર્યા,Passenger જે વધારે હતા તેને (પુષ્પાબેન આવ્યા હતા) સુદર્શન તથા રાજહંસમાં ઉતા૨ી ૯ વાગે હું મેઘદૂત પહોંચી હતી, બસ અહીંયાં બધું જ Routine આજથી જુદું. મિનલના ભાભીની અઠ્ઠાઈના નિમિત્તે આજે બપોરે બે વાગે સાંગીમાં જવાનું છે. રાતના ૧૦-૪૫ Singapore Air Lineમાં C. U. Shah મદ્રાસથી આવે છે. તેમને લેવા સહાર international Air port પર જવાનું છે, આવતાં એક વાગશે, આવતી કાલથી બરાબર સ્વાધ્યાય વગેરે લાઈન પર ચઢી જશે. પણ બાકી ત્યાંના ૧૨ દિવસના પર્યુષણ દરમ્યાન પરમ સત્સંગ મળ્યો (જે ૧૨ મિનીટ જેવો જ હતો) તે મને તો ખૂબ ખૂબ ફળ્યો છે. જે થોડોક અમારો પ્રમાદ હતો તે સાચે જ આપના પરમ સત્સંગથી એને ભાગી જ જવું પડ્યું હતું, સતત અખંડ આત્મદૃષ્ટિ રહે છે, કેટલો મોટો ફાયદો થયો જેનું કાંઈ મૂલ્યાંકન જ ન થઈ શકે, જે મને હંમેશાં યોગ્ય વખતે યોગ્ય ફાયદો જ આપના પ્રસાદે થાય છે. ખૂબ જ આનંદના ખુશી ખબર છે કે આપે છેલ્લે આત્મ-સાક્ષાત્કારની poo For Personal & Private Use Only σπ ૨૯૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352