Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 311
________________ Gી તા. ૨૦-૫-૮૩ મુંબઈ પધાર્યા હતા તો ખૂબ જ આનંદ થયો હતો. વી એનો પાવર હજી સુધી હતો. વી છે. U. Shah તથા રોહિત લંડન ગયા હોવાથી હું ત્યાં આવી શકી વ નથી. ચિ. મિનલની તબિયત હવે સુધારા પર છે. એને ૧૦injection વી Vitamin B. Complexના મેં આપ્યા પછી ફરવા-હરવામાં સુધારો થયો છે. ખોરાક થોડો લેવાય છે Weakness ઓછી લાગે છે. એ 3 લોકો ગુરુવારે રાત્રે ૧૧-૨૦ ના પ્લેનમાં મુંબઈ આવે છે. બન્નેની Gી તબિયત સારી છે. પુષ્પાબેન સાયલાથી ગઈકાલે આવી ગયા છે. 15 વ મેઘદૂત આવ્યા હતા, બે કલાક બેઠા હતા. એમની વાત પરથી એમ 5 વા લાગ્યું કે આપની આંખમાં તકલીફ હોય એમ લાગે છે. તો (૧) B | VANMYCETIN Drops દિવસમાં બે વખત નંખાવશો. (૨) વચમાં IE cough જેવું થયું હતું, તો મને લાગે છે કે છ મહિનાનો કફનો 5. વો chloromycetinનો corsue કરવાનો બાકી છે. ભૂલી ગયા લાગો 5 વી છો. તે capsule દવાની પેટીમાં છે. તેમાંથી ૫ દિવસ ૪ capsule વા દિવસના ચાર વખત એક capsule લઈ લેવી જોઈએ. અને બાકીના louisl syrup, Benadryl Syrup dell Bronchocordial syrup al 3ી ચમચી દિવસમાં બે વખત લેવાથી આરામ થઈ જશે. વસંતબેન આવી ગયા છે તો એમને ખાસ કહેશો કે નિયમિત વા આપને દવાનો કોર્સ આપી જાય. તબિયતની સંભાળ રાખશો. | પરમાર્થ-ઉન્મનીના બધા જ શ્લોકો વાંચું છું પુરૂષાર્થ ચાલુ છે. કંઈ Gી જ્ઞાનવાર્તા લખશો. તે આત્માર્થી ભાઈબહેનોને વંદન. પૂ. બાને ખાસ સારૂં નથી, પણ એ વા તો હવે મનનું કારણ છે. પણ serenad Tablet ચાલુ રાખશો તો 5 Gી સારૂ લાગશે. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ. CUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU ૨૯૦ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352